ગુરુ પૂર્ણિમા સુવિચાર ગુજરાતી | Guru Purnima Wishes, Quotes in Gujarati

ગુરુ પૂર્ણિમા સુવિચાર – Guru Purnima Quotes in Gujarati : સારા ગુરુ એ એવી વ્યક્તિ છે જે આપણને માત્ર પુસ્તકનું જ્ઞાન જ નથી શીખવતી પણ જીવન જીવવાની રીત પણ જણાવે છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ ગુરુ હોય છે, કદાચ તે આપણી માતા-પિતા આપણા શિક્ષકો હોય કે પછી કોઈ એવી વ્યક્તિ જે આપણને આપણા જીવનમાં કંઈક નવું શીખવે. ગુરુ પૂર્ણિમા એ એક એવો દિવસ છે કે જેના પર આપણે આપણા ગુરુ સામે નમન કરીએ છીએ અને કોઈપણ શરત વિના તેમના જ્ઞાનની વહેંચણી કરવા બદલ તેમનો આભાર માનીએ છીએ.

આજના લેખમાં અમે તમારા માટે ગુજરાતીમાં ગુરુ પૂર્ણિમા સુવિચાર (guru purnima wishes in gujarati) લખ્યા છે. આ ગુરુ વિશે સુવિચાર ગુજરાતી દરેક વ્યક્તિ માટે મદદરૂપ છે જેઓ ગુરુ અવતરણ ઑનલાઇન શોધે છે.

Guru Purnima Quotes in Gujarati

guru purnima Quotes in gujarati

સ્કૂલમાં પગ મૂક્યો હતો ત્યારે સાવ અજાણ્યા બનીને ગયા હતા
અને સ્કૂલમાંથી બહાર પગ મૂક્યો ત્યારે એક અનોખો સબંધ સાથે લઈને જતા હતા
હા એમની જ વાત કરું છું એ મારા ગુરુજી જેમણે
ભણતરનો જ નહીં જીવનનો કક્કો પણ શિખવતા હતાં
❤️ભગવાન રૂપી ગુરુને ગુરુપૂર્ણિમાની ખૂબ શુભેચ્છા❤️

ગુરુ પૂર્ણિમા સુવિચાર – Guru Purnima Wishes in Gujarati

guru purnima Quotes in gujarati

અજ્ઞાનીને જ્ઞાની કરનાર
અવગુણોને દુર કરનાર
અંધકારને પ્રકાશિત કરનાર
એવા મારા ગુરુને ગુરુપૂર્ણિમા ની ખૂબ જ શુભેચ્છાઓ❤️

ગુરુ એજ નથી કે જે નિશાળમાં ભણાવે છે
દરેક એ વ્યકિત જે તમને જીવનમાં અલગ અલગ પાઠ ભણાવે છે એ બધા જ તમારા ગુરુ કહેવાય છે
અને ગુરુ વિનાનું જીવન એકદમ વ્યર્થ કહેવાય છે💫
❤️ભગવાન રૂપી ગુરુને ગુરુપૂર્ણિમાની ખૂબ શુભેચ્છા❤️

ગુરુ પૂર્ણિમા સુવિચાર – Guru Purnima Quotes in Gujarati

Guru Purnima Wishes in Gujarati

મને જન્મ મળ્યો એના માટે હું મારા માતાપિતાનો આદર માનું છું
પણ મને જીવનની કેળવણી મળી એના માટે હું મારા ગુરુનો આભાર માનું છું
❤️મારા ગુરુને ગુરુપૂર્ણિમા ની ખૂબ જ શુભેચ્છાઓ❤️

કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ જાતે નથી ખાતું પણ બીજાને આપી દે છે
એવું જ કંઇક શિક્ષકનું છે પોતાનું જ્ઞાન પોતાના માટે નહિ પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે
❤️ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️

સોટીથી જે માર પડ્યો હતો
એનું પરિણામ આજે દેખાય છે,
અજ્ઞાનીને જ્ઞાની કરનાર
શિક્ષક એને કહેવાય છે💫❣️
❤️ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️
Guru Purnima Quotes in Gujarati

Guru Purnima Wishes in Gujarati

નામ નહીં પણ કામમાં જ માને છે એ ગુરુ છે સાહેબ
શિષ્યને સરળ કર્યા વગર ક્યાં હાર માને છે
❤️મારા ગુરુને ગુરુપૂર્ણિમા ની ખૂબ જ શુભેચ્છાઓ❤️

ગુરુ પૂર્ણિમા સુવિચાર

અજવાળું આપી જાતે સળગે એ મીણબત્તી
એવી જ રીતે જ્ઞાન આપી બીજાને સફળ કરે એ જ ગુરુ
❤️ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️

Guru Purnima Wishes in Gujarati

Guru Purnima Wishes in Gujarati

ઝવેરી હીરાને ઘસીને ઉજળું બનાવે છે એમજ
શિક્ષક શિષ્યને ઘસીને એનું ભવિષ્ય ઉજ્વળ બનાવે છે
❤️ભગવાન રૂપી ગુરુને ગુરુપૂર્ણિમાની ખૂબ શુભેચ્છા❤️

કોરા કાગળ પર ચિત્ર દોરતા શિખવું છે
મારા ગુરુએ મને પડીને પાછા ઊભા થતા પણ શિખવું છે
અજ્ઞાની બનીને આવ્યો હતો અહીંયા
પણ જતા જતા જિંદગીના ઘણા પાઠ પણ શીખવા છે💫
❤️ભગવાન રૂપી ગુરુને ગુરુપૂર્ણિમાની ખૂબ શુભેચ્છા❤️

નિશાળમાં ભણાવવાથી જ કોઈ ગુરુ નથી થઈ જતું
પોતાની જાતને ઘસી નાખવી પડે છે
કોઈના દીકરાને જ્ઞાની કરવા માટે
❤️ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️

પોતાના શિષ્યને સફળ કરવું
એજ ધ્યેય બની જાય છે
અંધકારમાં રહેલું બાળક ત્યારે જ તો
પ્રકાશિત જ્ઞાનનો દરિયો બની જાય છે
❤️ભગવાન રૂપી ગુરુને ગુરુપૂર્ણિમાની ખૂબ શુભેચ્છા❤️

ગુરુ પૂર્ણિમા સુવિચાર ગુજરાતી

ગુરુ વિશે સુવિચાર ગુજરાતી

વારંવાર મૂલ્યાંકન કરી અને સુધારો કરવાની વૃત્તિ ધરાવે છે
હા એ ગુરુ જ છે જે પોતાના શિષ્યને સફળ બનાવે છે
❤️ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️

જીવનના અગણિત પાઠ શીખવ્યા અમને
ગુરુપર્ણિમાની શુભેચ્છા આપને😍

Hope that this Guru Purnima Quotes in Gujarati was helpful for you. what do you think about this article let us know through comments. Also you can freely share this ગુરુ પૂર્ણિમા સુવિચાર with your teachers and gurus. Guru Purnima Wishes in Gujarati will really make day of your guru. Thanks for reading…!

By Sakshi Patel

READ MORE

Share and Enjoy !

Shares

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shares