(100+) નવા વર્ષની શુભેચ્છા સંદેશ | Happy New Year Wishes in Gujarati

Happy New Year Wishes in Gujarati : અંગ્રેજી નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને નવા વર્ષની પાર્ટી સાથે ઉજવણી પણ કરે છે. જો તમે લોકો પણ નવા વર્ષમાં શું આપવા માંગો છો તે વિષયથી ચિંતિત છો, તો આજના લેખમાં જોડાયેલા રહો. કારણ કે આજે અમે તમારા માટે નવા વર્ષની શુભકામનાઓ લઈને આવ્યા છીએ.

તમે આ લેખમાં આપેલા નવા વર્ષની શુભેચ્છા સંદેશ તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને તેમને નવા વર્ષની શુભેચ્છા પાઠવી શકો છો. તો ચાલો શરૂ કરીએ…

Happy New Year Wishes in Gujarati

Happy New Year Wishes in Gujarati

નવા વર્ષની નવી સવાર
ચોકમાં પુરાયા સાથીયા ચાર
ભૂલી મનની બધી મુઝવણ
શરૂ કરીએ એક શુભસવાર
😍 નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 😍

ભૂલી મનમાં રહેલી બધાની ભૂલો
માફ કરીએ આજ બધાને
નવા વર્ષમાં રહે સબંધ સારો બધાનો
પ્રાથના કરીએ આજ પ્રભુને😍
💫નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💫

થઈ રહી છે તૈયારીઓ
નવા વર્ષના વધામણાંની
આવા જઈ રહ્યો છે એ શુભઅવસર
જેની વાટ જોવાઈ હતી ક્યારનીય
💫નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💫
Happy New Year Wishes in Gujarati

નવા વર્ષની શુભેચ્છા

નવા વર્ષની શુભેચ્છા

નવુ વર્ષ ગયા વર્ષ કરતા મંગલમય વિતે
રહી ગઈ હોય કોઈ ઈચ્છા અધૂરી
પૂરી થાય એવી પ્રાર્થના પ્રભુને..💫
😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫

થઈ હતી જે ભૂલો ગયા વર્ષે એ ફરી થાય નહિ
રહી ગઈ હોય કઈ વાટ અધૂરી કરી દો આજ
કારણકે બદલાય છે વર્ષ અનોખું પણ
આપડો તો સબંધ રહેશે અતૂટ આજ
😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫

થઈ ગઈ હોય કઈ ભૂલ મારાથી એની
માફી માંગવાની શરૂઆત હું કરું
અને વિતી ગયેલી વાતોને ભૂલી
અને માફ કરવાની શરૂઆત તમે કરો
😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫

કરીશ પ્રભુને પ્રાર્થના એવી
થાય તમારા રહી ગયેલા કામ ગયા વર્ષના
નવુ વર્ષ લાવે આનંદ અને ઉલ્લાસ
ઉજાળે દિવસ તમારા આવતા વર્ષના
😍 નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 😍

વિતે મંગલમય વર્ષ તમારું
દુઃખ તમારું કદી થાય નહીં
ધન ભંડાર ભરેલા રાખે સદા તમારા
સુખ સમૃદ્ધિ રહે આપના આંગણે
😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫
Happy New Year Wishes in Gujarati

નવા વર્ષની શુભેચ્છા સંદેશ

કરીશ શરૂઆત એક નવા સંબંધની
ભૂલી જઈએ બધી વાત ગયા વર્ષની
મારા અને મારા પરિવાર તરફથી
નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 😍
😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫

નવી શરૂઆત એક થઈ
નવા વર્ષના કરશું વધામણાં
કોણે જોઈ છે સવાર કાલની
પણ આપની થાય સોના જેવી સવાર
અવિરત પ્રવાહ પ્રેમનો અને થાય નવા વર્ષનો આવકાર💫
😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫
Happy New Year Wishes in Gujarati

Happy New Year Wishes in Gujarati

થશે દિવડાઓનું પ્રાગટ્ય
અને દૂર થશે અંધારા
સાથિયા પૂરાવો સખીઓ
આવે છે નવું વર્ષ લઈને અજવાળા💫
😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫

નૂતન વર્ષાભિનંદન

શરીર રહે સલામત તમારું
નીરોગી સદા રહો
રોગ કદી તમારા જીવનમાં આવે નહીં
ભલે ગમે એટલી કાજ કરો 🥰
😍 નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 😍

ગયા કરતા આવતું વર્ષ સારું વિતે
થઈ હતી જે ભૂલો એ ક્યારેય ફળે નહીં
થાય કામ કર્મોના અને
મળે ફળ ધીરજના💖
💗નવુ વર્ષ તમારા માટે ખૂબ લાભદાયી બને💖

નૂતન વર્ષાભિનંદન

દુભાયું હોય કોઈનું દિલ જો તમારાથી
માફી માંગીને સારા થાવ
દુભાસે ફરી કદી નહિ
એવા આવકારો થાવ
😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫

Happy New Year Wishes in Gujarati

Happy New Year Wishes in Gujarati : મિત્રો, મને આશા છે કે તમને નવા વર્ષની શુભકામનાઓ પસંદ આવી હશે. તમે આ લેખ વિશે શું વિચારો છો, અમને ટિપ્પણી વિભાગમાં જણાવો. અમે આશા રાખીએ છીએ કે તમારા મિત્રો અને પરિચિતોને નવા વર્ષની શુભેચ્છાઓ ગમશે.

Read More

Share and Enjoy !

Shares
Shares