(100+) લવ શાયરી, ગુજરાતી પ્રેમની શાયરી | Love Shayari in Gujarati

Love Shayari in Gujarati : કોઈની સાથે પ્રેમમાં પડવું એ જીવનનો એક અદ્ભુત અનુભવ છે. પ્રેમમાં જીવન બદલવાની અને દુનિયાને બદલવાની શક્તિ છે. કિશોરાવસ્થા અને યુવાન વય એ વય છે જેમાં મોટાભાગના લોકો પ્રેમમાં પડે છે. જો તમને પણ કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ કે ક્રશ હોય અને તમે તેની સાથે તમારી લાગણીઓ વ્યક્ત કરવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે ખરેખર ઉપયોગી થશે.

આ પોસ્ટમાં અમે ગુજરાતીમાં કેટલીક શ્રેષ્ઠ લવ શાયરી (love shayari in gujarati) શેર કરીએ છીએ. તમે આ લવ શાયરી તમારા પ્રેમી સાથે શેર કરી શકો છો, અથવા તમે તેનો ઉપયોગ kamagra cialis સોશિયલ મીડિયા સ્ટેટસ તરીકે કરી શકો છો. હવે આ શાયરીનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારા પર છે. તો ચાલો વધુ સમય બગાડ્યા વિના હવે ગુજરાતી પ્રેમની શાયરી ને શરૂઆત કરીએ

Love Shayari in Gujarati

love shayari in gujarati

તું દૂર ના થઈ જાય મારાથી એ વાતથી હું સૌથી વધારે ડરું છું…
કોઈ બીજાની ના થઈ જાય એટલા માટે મારા પ્રેમનો ઈઝહાર કરું છું…
❤️❤️


મારો પ્રેમ મોકલ્યો છે હવા સ્વરૂપે,
કદાચ જો તમને સ્પર્શે તો જિંદગીભર નો સાથ ઇચ્છુ છું,
“તમારા સ્વરૂપે”
❤️❤️


અરે, સાંભળોને એક વાત કહેવી છે,
અને મંજૂર જો હોય વાત તો બસ એક મુલાકાત લેવી છે…
❤️❤️


પ્રેમનાં ઇઝહારમાં બસ એટલું કહેવા માંગુ છું દરરોજ સવારની ચા હું તારી સાથે પીવા માંગુ છું🥰


ક્યારેક એમ જ તમારી યાદ આવી જાય છે
અને મારું મન બીજે ક્યાંય દોરી જાય છે🥰


દરેક વખતે વાત ત્યાં આવી અટકે છે
નામ તારું આવતા જ દિલ રાહ ભટકે છે💕


એમની અનોખી પ્રીત સામે સાંજ પણ શરમાય,
ઢળતા સુરજ સામે ઉભો હું રહું ને
પડછાયા માં એ દેખાય..🥰


આદત ની પણ આદત છે તું
સમય ની સાથે ન બદલાતી ચાહત છે તું..💖


આખી રાત તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે
ચાંદ પણ એવો બળ્યો કે સવારે સુરજ થઇ ગયો..❣️


લખવા ચાહું એક વાક્ય અને આખી કવિતા લખાય જાય છે
ખબર નઈ એવું તો શું જાદુ છે તારામાં કે તને યાદ કરતાં કરતાં ક્યારે રાત માંથી સવાર થઈ જાય છે
❤️❤️


love shayari in gujarati

મારા હાથમાં તમારો હાથ જોઈએ છે,
થોડી વાર માટે જ નહી પણ આખી જિંદગી
તમારો સાથ જોઈએ છે…
❤️❤️


હવાની લહરખી આવે અને તારો સ્પર્શ યાદ આવી જાય છે,
બસ એમજ તને યાદ કરતા કરતા મારી દુનિયા જ ક્યાંક ખોવાઈ જાય છે…
❤️❤️


ગુજરાતી પ્રેમની શાયરી

મારા કહ્યા વગર જ મારા મનની બધી વાત જાણી જાય છે,
મારા અવાજ પરથી જ મારું Mood જાણી જાય છે
કેવી રીતે મૂકી દઉં એ પાગલને
જે ફકત મારા માટે આખી દુનિયા સાથે લડી જાય છે..
❤️❤️


પ્રેમની વાત કરું કે તમારી વાત કરું
પણ એજ સમજ નથી પડતી કે શરૂઆત ક્યાંથી કરું
વિચાર્યું તો એમ જ હતું લખી દઉં તમને જ
પણ છે જ સુંદર મન તમારું સમજ નથી પડતી તારીફ ક્યાંથી કરું🥰


જ્યાં તારું “તું” ન હોય,
ત્યાં મને મારું “હું” હોવું પણ મંજૂર નથી
❤️❤️


Love Shayari Guajarati

ગુજરાતી પ્રેમની શાયરી

ભગવાન પાસે હરરોજ માંગેલી મન્નત છે તું …
જો મળે તારો સાથ તો જન્નત છે તું…
તારી સાથે વિતાવેલી દરેક પળ મારા જીવનનો સૌથી ખાસ કિસ્સો છે તું…
મારી જીંદગીનો સૌથી કિમતી હિસ્સો છે તું…
❤️❤️


ક્યારેક મારા મનની વાત ના સમજી શકો તો મારા શબ્દો વાંચી લેજો,
હાથ છોડીને ચાલ્યા ના જતા બસ આપણો સબંધ સાચવી લેજો…


તું દૂર ના થઈ જાય મારાથી એ વાતથી હું સૌથી વધારે ડરું છું…
કોઈ બીજાની ના થઈ જાય એટલા માટે મારા પ્રેમનો ઈઝહાર કરું છું…
❤️❤️


સાહેબ સંબંધ તો એવા જ સારા
કે જેમાં હક્ક પણ ના હોય અને શક પણ ના હોય💖


બધાં કહે છે કે જીવન સુંદર છે
તને જોયા પછી મને પણ ખાતરી થઈ ગઈ😍


બીજું કંઈ નહિ બસ એટલું માંગુ છું હું તારી પાસે
ભલે કંઈ પણ થાય જાય રહેજે બસ મારી સાથે..😘


મારા હાથમાં તમારો હાથ જોઈએ છે,
થોડી વાર માટે જ નહી પણ આખી જિંદગી
તમારો સાથ જોઈએ છે…
❤️❤️


love shayari in gujarati

ગુજરાતી પ્રેમની શાયરી

તને શું ખબર કે હું તને કેટલો પ્રેમ કરું છું
તું નારાજ ન થઈ જાય બસ એ વાતથી ડરું છું…
તારા માટે તો આખી દુનિયા સાથે લડું છું
જો વાત ના થાય એક દિવસ તો નાના બાળકની જેમ રડું છું
❤️❤️


જો તમે મને લાખોની ભીડમાં શોધી છે
તો I promise હું તમને કરોડોની ભીડમાં પણ ખોવાવા નહીં દઉં
❤️❤️


દુનિયા આખી જાણે છે આપણા પ્રેમની વાતો
હવે છુપાવવાથી ફર્ક જ નથી
હોય આખી દુનિયા વિરુધ્ધ
તોય હવે એનાથી કોઈ અર્થ જ નથી
કરીશું પૂરી જિંદગી આપણે એકબીજા જોડે
આપણા સબંધ સિવાય બીજું કંઈ જ જરૂરી નથી..💖


હોય જો શક કોઈને આપણા સબંધ ઉપર
તોય કસમ આપીને ખાતરી લેવાય છે
તમારું નામ લેતા જ મુસ્કાન આવી જાય છે
એ જોતા જ તમારી હાજરીનો અનુભવ કરી લેવાય છે❣️


હોય ભલે લાખો કામ તોય
તો પણ ખોવવું છું કાયમ હું તમારામાં✨
સમજ નથી આવતું
એવું તો શું જાદુ છે જ તમારામાં😍
Love Shayari Guajarati


લવ શાયરી – love sayri gujrati

લવ શાયરી

તે તરત ગુસ્સે પણ થાય છે
અને તરત માની પણ જાય છે,
બસ આ જ વાતથી મનેએના જોડે
વારંવાર પ્રેમ થઈ જાય છે..
❤️❤️


ભગવાન પાસે હરરોજ માંગેલી મન્નત છે તું …
જો મળે તારો સાથ તો જન્નત છે તું…
તારી સાથે વિતાવેલી દરેક પળ મારા જીવનનો સૌથી ખાસ કિસ્સો છે તું…
મારી જીંદગીનો સૌથી કિમતી હિસ્સો છે તું…
❤️❤️


ખબર નહીં એવું તો શું જાદુ છે તમારામાં
તમારા આવવાના અહેસાસ માત્રથી
દિલને સુકુન મળી જાય છે..🥰


લખવા ચાહું એક વાક્ય અને આખી કવિતા લખાય જાય છે
ખબર નઈ એવું તો શું જાદુ છે તારામાં કે તને યાદ કરતાં કરતાં ક્યારે રાત માંથી સવાર થઈ જાય છે..💖


જીવનમાં એક વ્યક્તિ તો એવી ખાસ હોય છે જેની રોજ એક ઝલક જોવાની દિલને આશ હોય છે😍


પ્રેમ કરો તો એવો કરો કે ભગવાન પણ કહે કે
લઈ જા આને બસ તારા માટે જ છે..🥰


નથી જોઈતું મને કોઈ બીજું બસ રોકાઈ જવું છે તારામાં
છોડીને આ દુનિયાદારી બસ રહી જવું છે તારામાં..❣️


Post By Sakshi Patel

તો આ કેટલીક ગુજરાતી પ્રેમની શાયરી અને લવ શાયરી ગુજરાતી હતી. તમને આ Love Shayari in Gujarati શાયરી સંદેશ કેવો લાગ્યો, કૃપા કરીને અમને જણાવો. જો તમારી પાસે પણ કેટલીક રોમેન્ટિક શાયરી ગુજરાતી, લવ શાયરી હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો.

જો તમને આ ગુજરાતી પ્રેમની શાયરી – Love Shayari in Guajarati પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો અને સંબંધીઓને ચોક્કસ મોકલો.. આભાર

READ MORE :

Share and Enjoy !

Shares

1 thought on “(100+) લવ શાયરી, ગુજરાતી પ્રેમની શાયરી | Love Shayari in Gujarati”

  1. મારા કહ્યા વગર જ મારા મનની બધી વાત જાણી જાય છે,
    મારા અવાજ પરથી જ મારું Mood જાણી જાય છે
    કેવી રીતે મૂકી દઉં એ પાગલને
    જે ફકત મારા માટે આખી દુનિયા સાથે લડી જાય છે..
    ❤️❤️

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shares