2022 રક્ષાબંધન ની શુભેચ્છા સંદેશ | Raksha Bandhan Quotes/WISHES in Gujarati

Advertisement

Raksha Bandhan Quotes in Gujarati : આ લેખમાં આપેલી શુભકામનાઓ raksha bandhan wishes for brother in gujarati અને raksha bandhan wishes for Sister in gujarati બંને માટે ઉપયોગી છે.

રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે, બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડીનો દોરો બાંધે છે અને બદલામાં હું ભાઈ તેમની રક્ષા કરવાનું અને જીવનભર સાથે રાખવાનું વચન આપું છું.

જો કોઈ કારણોસર તમે આ રાખડી પર તમારા ભાઈ કે બહેનને મળી શકતા નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આજના લેખમાં અમે તમારા માટે રક્ષાબંધન ની શુભેચ્છા સંદેશ લઈને આવ્યા છીએ. તમે આ શુભેચ્છા સંદેશાઓ તમારા ભાઈ અને બહેન સાથે શેર કરી શકો છો અને તેમને રક્ષાબંધનની શુભેચ્છા (raksha bandhan quotes in gujarati) પાઠવી શકો છો. તેથી વધુ સમય બગાડ્યા વિના ચાલો raksha bandhan wishes in gujarati શરૂ કરીએ।

Advertisement

Raksha Bandhan Quotes in Gujarati

Raksha Bandhan Quotes in Gujarati

તહેવાર આવે છે ખુશીઓની બહાર લઈને
બોલાવતી એ હંમેશા વીરાને કહીને
ભાઈ છે તૈયાર એનો હાથ લઈને
ત્યાં ઊભી છે એની બહેન રાખડી લઈને
❤️રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ❤️

પ્રેમ અને લડાઈ બંનેની ભાવના રાખે છે
પણ આવે જો કોઈ મુસીબત
તો આખી દુનિયા સાથે પોતાની બહેન માટે
લડી લેવાની પણ ભાવના રાખે છે
🤗રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ 🥰

ઝગડો ભલે ગમે એવો થાય
પણ એ મારા વગર ના રહી શકે
એવો સબંધ પણ એક હોય છે
જેને મારો ભાઈ – બહેનનો સબંધ કહેવાય છે
🤗રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ 🥰

Advertisement

Raksha Bandhan Quotes in Gujarati

Raksha Bandhan wishes in Gujarati

તહેવારની રાહ તો ક્યારની જોવાય છે
આજે આવશે મારી બહેન એની વાટ જોવાય છે
બાંધશે રાખડી મારા હાથે અને રક્ષા કરશે પૂરી દુનિયાથી
ભાઈ બહેનનો એ સૌથી અનેરો સબંધ કહેવાય છે
🤗રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ 🥰

લડે ભલે રોજ પણ ક્યારેય
એની બહેનને એકલી પડવા દેતો નથી
કેટલોય પ્રેમ કરે છે એની બહેનને
પણ કોઈ દિવસ જતાવતો નથી
❤️રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ ભાઈ❤️

Advertisement

Raksha Bandhan Wishes in Gujarati

Raksha Bandhan Wishes in Gujarati

ભૂલ ન હોય છતાં એકબીજાને
માર ખવડાવે છે
પણ આવે જો આફત એકબીજા પર ત્યારે
એક બીજાની સાથે રહીને મુસીબતને માત આપે છે
🤗રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ 🥰

આખું વર્ષ એકબીજા સાથે લડ્યાં પછી
જ્યારે આવે છે આ ખુશીનો અવસર
વાટ જોવાય રહી હતી ક્યારનીય
આજે આવ્યો છે આ સુહાનો અવસર😍
🤗રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ 🥰

raksha bandhan wishes in gujarati for brother and sister

Advertisement

દુનિયાની બધી જ ખુશી એની બહેનને
ભાવના રાખે છે એ ભાઈ અને
ભાઈ પર આવતી બધી જ મુસીબતોને
પોતાના પર લઈ લેવાની શક્તિ રાખે છે એ બહેન
❤️રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ❤️

Raksha Bandhan Quotes in Gujarati

raksha bandhan wishes for brother in gujarati

હૈયું હરખાય છે ત્યાં રક્ષાબંધનનો તહેવાર આવે છે
મીઠાઈઓ તૈયાર થાય છે
અને બહેનનું હ્દય ક્યાં હરખાય છે
રાખડી રાખી છે તૈયાર ત્યાં આવે છે એનો વીરો દ્વાર🥰
💓રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ💓

Advertisement

Also Read

રક્ષાબંધન ની શુભેચ્છા અને શુભકામના સંદેશ

ભાઈ બહેનનો પ્રેમ જ કંઇક અલગ હોય છે
ક્યાંક લડાઈ તો ક્યાંક પ્રેમ હોય છે
મમ્મીનો એકદમ લાડલો હોય છે પણ
એની બહેનની જાન હોય છે 🥰
🤗રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ 🥰

રક્ષાબંધન ની શુભેચ્છા અને શુભકામના સંદેશ

માનેલા ભાઈ બહેન નો સબંધ પણ અનોખો હોય છે
લોહી એક નથી પણ સબંધ એટલો જ મજબૂત હોય છે
💓રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ💓

Advertisement

સગો ભાઈ ભલે ના હોય
પણ માનેલા ભાઈ પણ સગા ભાઈથી ઓછા નથી હોતા
આવે જો કોઈ આંચ એની બહેન પર
ક્યારેય પણ એની રક્ષા કરવા પાછળ નથી હોતા

પપ્પા પછી જો કોઈ નખરા તમારા બધા નખરા ઉઠાવતું હોય તો એ ભાઈ છે,
અને મમ્મી પછી જો તમારું એકદમ ધ્યાન રાખવા વાળું વ્યક્તિ એ બહેન છે😍
❤️રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ❤️

Raksha Bandhan Quotes in Gujarati

માનેલી બહેન પણ
સગી બહેનથી ઓછી નથી હોતી
લોહી જ હોય છે અલગ અલગ પણ
એની ભાવના ક્યારેય સગા ભાઈથી ઓછી નથી હોતી
❤️રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ❤️
Raksha Bandhan Quotes in Gujarati

Advertisement

By Sakshi Patel

Raksha Bandhan wishes in Gujarati : તો મિત્રો આશા છે કે તમને આ રક્ષાબંધન શુભેચ્છા સંદેશાઓ – Raksha Bandhan Quotes in Gujarati ગમશે। અમે ઈચ્છીએ છીએ કે તમે આ રક્ષાબંધન ની શુભેચ્છા સંદેશાઓ શક્ય તેટલા શેર કરો. આભાર

Advertisement

Advertisement