30+ નવરાત્રી શુભેચ્છા, સ્ટેટસ સંદેશ | Navratri Wishes in Gujarati

Navratri Wishes in Gujarati : હિંદુ તહેવારોમાં નવરાત્રી ખૂબ જ મહત્વનો તહેવાર છે. નવરાત્રી દરમિયાન દેવી અને તેના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનું સુરવટ ઘટસ્થાપનથી થાય છે. વર્ષમાં બે નવરાત્રીઓ આવે છે, એક ચૈત્ર નવરાત્રી અને બીજી શારદીય નવરાત્રી તરીકે ઓળખાય છે. આ લેખમાં અમે તમને શારદીય નવરાત્રીની શુભકામનાઓ આપવાના છીએ. શારદીય નવરાત્રિમાં ઘટસ્થાપનના 9 દિવસ પછી દશેરા આવે છે. નવરાત્રિના નવ દિવસ સુધી આષાઢ પદ્ધતિથી દેવીની મૂર્તિ સ્થાપિત કરીને શક્તિની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

In this article we are going to share some Best Navratri Wishes in Gujarati, this Navratri Wishes, messages, thoughts, quotes in Gujarati are useful of auspecious ocassion of navratri.

Navratri Wishes in Gujarati

NAVRATRI WISHES IN GUJARATI

જુમસે આખું જગત ગરબાની તાલે
તહેવારોનો અવસર આવી ચૂક્યો છે✨
એમાં મારી માવડી આવી રહી છે એના આશીર્વાદ લઈને
ત્યાં એનો ભક્ત ક્યારનોય રાહ જોઈ થાક્યો છે..💫
❤️નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ❤️

સારા કર્મો કરી કર્મોનું ફળ મળે છે
ભકિત કરીને માતાજીના આશીર્વાદ પણ ફળે જ છે ❤️
❤️નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ❤️

સાથિયાઓ પૂરાય રહ્યા છે
અને મારા માતાજી આવી રહ્યા છે💫
ભક્તો એની વાટ જોઈ રહ્યા છે
અને ખેલૈયાઓ ગરબા લઈ રહ્યા છે💖
❤️આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના❤️

લઈને દાંડિયા તૈયાર છે એની રાધા
જોઈ વાટ એના કાન્હાની 🥰
વિચારે છે જ્યારે આવશે મારો કાનો
થાકી ગઈ છે હવે આંખલડી…❤️
❤️નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ❤️

કરું ઉપાસના માં તમારી
એક જ આશા અમને તમારી
આપજો આશીર્વાદ અમને તમારા
સદાય રાખજો માથે હાથ તમારો
❤️આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના❤️

જુમે છે જગ આખું
જગત જનની ની આરાધનામાં❤️
પૂરી કરે છે માતા ઈચ્છા તમામની
સાથે પૂરી કરે ઈચ્છા પણ આપની💫
🙏 નવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏

માતાજી આવે તમારે આંગણે
અને તમારી બધી મનોકામના પુર્ણ થાય💫
સાથિયા પૂરાય આંગણે
અને સૌ કોઈ ભેગા થાય🥰
❤️નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ❤️

નવરાત્રી શુભેચ્છા – Navratri Quotes in Gujarati

જમાવી છે રાસ ગરબાની રમઝટ
લઈને આવજો તમારા સાથીઓ
જુમસુ ગરબાની તાલે ભૂલી જગતના દુઃખ
ઈચ્છા એટલી જ રાખું ક્યારેય ના ઘટે તમારા જીવનનું સુખ
❤️આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના❤️

આવે છે ફકત નવ રાત્રિનો અવસર
પણ આખું વર્ષ રાહ જોવાય છે✨
આવી જાઓ હવે માતાજી મારા
તમારા વિના પણ ક્યાં રહેવાય છે 💓
🙏 નવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏

રાતો તો વીતતી જ જાય છે રોજ
પણ નવ રાત્રીની વાત જ કંઈક અલગ હોય છે✨
એક બાજુ ગરબાની રમઝટ જામે છે
ત્યાં બીજી બાજુ માતાજીની આરાધના થતી હોય છે 💓
❤️આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના❤️

Navratri Wishes in Gujarati

કરવાને પૂજા માતા અંબાની છે
લઈને આવે સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં
એટલી જ વિનતી માતાને અમારી છે ✨
❤️આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના❤️

કારણ વગર સૌ કોઈ પોતાની તાલે જૂમે છે
આ તો નવરાત્રી છે સાહેબ 💖
માતાજીના ડાકલા વગર
ક્યાંક તો કંઇક ખૂટે જ છે..💫
❤️આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના❤️

સારા કર્મો કરી કર્મોનું ફળ મળે છે
ભકિત કરીને માતાજીના આશીર્વાદ પણ ફળે જ છે ❤️
❤️નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ❤️

Hope you all like this Navratri wishes, quotes, messages and status in gujarati. Kindly share this Nvaratri wishes in gujarati with others also. We and our team of wishgujarati.com is wishing you a Happy Navratri Stay happy Stay blessed.. Thank You.

Also Read

Share and Enjoy !

Shares

1 thought on “30+ નવરાત્રી શુભેચ્છા, સ્ટેટસ સંદેશ | Navratri Wishes in Gujarati”

  1. Navratri Wishes In Gujarati

    That’s really amazing Navratri Wishes In Gujarati. I love this wonderful collection thanks for sharing.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shares