નવા ઘરની શુભેચ્છા ગુજરાતી | New Home Wishes in Gujarati

New Home Wishes in Gujarati : પોતાનું નવું ઘર એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. જો તમારા સંબંધી, મિત્ર અને અન્ય કોઈ જાણીતી વ્યક્તિએ આ સપનું સફળતાપૂર્વક હાંસલ કર્યું હોય, તો તેનું નવું ઘર ખરીદવા માટે તેને New Home Wishes in Gujarati આપવાની જવાબદારી આપણી છે. તેથી જો તમે પણ તે વ્યક્તિ છો જે નવા ઘરની શુભેચ્છાઓ (Housewarming Wishes in Gujarati) શોધી રહ્યા છે તો આ તમારા માટે યોગ્ય સ્થાન છે.

અહીં અમે 50 થી વધુ new home wishes in gujarati અને new home quotes in gujarati એકત્રિત કર્યા છે જે સોશિયલ મીડિયા દ્વારા અને સીધા શેર કરવા માટે છે. તો ચાલો શરૂ કરીએ…

New Home Wishes in Gujarati

new home wishes in gujarati

એક સપનું છે તે રોજ જોવાય છે
આંખ ખુલતા જ ઘરની છત આંખ સામે દેખાય છે,
સામનો તો ઘણો કરવો પડે છે મુશ્કેલીનો
પણ પોતાનું ઘર🏠લેતાં જ લેવાય છે
❤️તમારું નવું ઘર લેવા બદલ શુભકામનાઓ❤️

સપનું હતું એક તમને તમારા નવા ઘરમાં જોવું
આજે એ પૂરું થવા જઈ રહ્યું છે,
વર્ષોથી રાહ જોતું એ ઘર
આજે તમારું થઈ રહ્યું છે..🥰
❤️તમારું નવું ઘર લેવા બદલ શુભકામનાઓ❤️

housewarming wishes in gujarati

આખા જીવનનો સાર હોય છે એ એક ઘર
સુખ દુઃખનું સાથી હોય છે એ એક ઘર,
જ્યારે કોઈ નથી હોતું જોડે
ત્યારે આપણને રાખવા વાળું હોય છે એ ઘર🥰
❤️તમારું નવું ઘર લેવા બદલ શુભકામનાઓ❤️

ક્યારે હસે એ દિવસ જ્યારે તમારું પોતાનું ઘર હસે
એ અવસરની ઘડી આવી રહી છે,
આજે એ જોઈને ખૂબ જ ખુશી થાય છે
કે તમારા ઘરની લક્ષ્મી તમારા ઘરમાં જઈ રહી છે😊
❤️તમારું નવું ઘર લેવા બદલ શુભકામનાઓ❤️

કદથી નહીં પણ ઘરની શાંતિથી એની શોભા વધે છે
હોય તમારું નવું ઘર તો ક્યાં અમારી શુભકામનાઓ ઘટે છે❤️💫

નવા ઘરની શુભેચ્છા

નવા ઘરની શુભેચ્છા

ચાહું છું એક મહેમાન બનવા તમારા આંગણે
નવા આંગણાની ખુશીની છાલક હોય તમારી પાપણે,
સમય સારો હોય કે ખરાબ હોય
સદાય સાથે રહીએ આપણે..❤️

દુનિયાની બધી જ ખુશીઓ ફિક્કી પડી જાય છે
જ્યારે પોતાના આંગણામાં પગ મુકાય જાય છે💫
હોય ભલે ગમે એવો ખરાબ સમય
આપણું ઘર ક્યાં આપણને મૂકીને ક્યાંય જાય છે🥰

દુનિયા ભલે આખી ફરી
ઘરે આવી સાંજ💫
ચાર દિવાલ ભલે ને હોય
સાચું સુખ તો ત્યાં જ🏠

Als read= Wife birthday wishes in Marathi

આખું જીવન નીકળી જાય છે કમાતા કમાતા
અને એનું ફળ આજે તમને મળ્યું છે❣️
ચાર દીવાલોની મહેફિલમાં
એ મહેલ આજે તમારું થઈ રહ્યું છે💫

આપના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે
તમારો ધન અને ધાન્યના ભંડાર ભરેલા રહે🏠
ભગવાનનો આશીર્વાદ હમેંશા તમારા પર રહે
અને હું તો ઇચ્છુ આવા કેટલાય ઘર તમારા નામે રહે 😊

નવા નિવાસે મળે સૌ કોઇનો સહકાર
ધન અને ધાન્ય ભંડાર ભરેલા રહે તમારા
દુઃખ તમારા સરનામે આવે જ નહીં
અને સુખને મળે સદાય સરનામું તમારું💫🏠

Housewarming Wishes/Quotes in Gujarati

new home wishes in gujarati

નવા ઘરના નવા વધામણાં
ઉંબરે પુરાયા સાથીયા ચાર✨
તોરણ બાંધ્યા બારણે
નવા ઘરની શુભેચ્છા આપને 🥰

આમંત્રણ હોય તમારું અને
હાજરી ના હોય અમારું એવું ક્યારેય ન બને
નવા ઘરના વધામણાં હોય અને
અમારી શુભેચ્છા ન હોય એવું પણ ક્યારેય ન બને🥰
❤️તમારું નવું ઘર લેવા બદલ શુભકામનાઓ❤️

ભલે ઝૂંપડી હોય કે મહેલ
પોતાના ઘર જેવું સુખ ક્યાંય નહીં❣️
આ તો હતી વાત નવા આંગણાની
એના જેવી હૂંફ ક્યાંય નહીં 🥰

કળશ મૂકયો લક્ષ્મીએ
ખુશીનો નહીં પાર,
વધામણાં આવ્યા છે નવા ઘરના
પ્રભુ તારી લીલા અપરંપાર,
❤️તમારું નવું ઘર લેવા બદલ શુભકામનાઓ❤️

કૃપા કરે ભગવાન અને બધી જ ઇચ્છાઓ પૂરી થઈ જાય,
દુઆ હોય બધાની જ અને તમારું ઘર ખુશીઓથી ભરાય જાય 🥰

ઘરમાં ચડતા દરેક પગથિયાં તમને જીવનમાં ઉપર સુધી લઈ જાય અને
દરેક પગલાં પડતા જ તમારા જીવનની બધી મુસીબત દૂર થઈ જાય ❤️

એક મકાન ખરીદવું ખૂબ સહેલું છે પણ
એને એક ઘર બનાવવું ખૂબ જ અઘરું છે
આ બંનેમાં તમે સફળ થયા છો
તો અમારી શુભેચ્છા પણ ખૂબ જરૂરી છે❤️

Written by Sakshi Patel

New Home Wishes in Gujarati : આશા છે કે આ પોસ્ટ તમારા માટે ઉપયોગી હતી. અને હું આશા રાખું છું કે તમને શેર કરવા માટે શ્રેષ્ઠ નવા ઘરની શુભેચ્છાઓ મળી હશે. You can freely share this નવા ઘરની શુભેચ્છા with your friend, family and relatives. Housewarming wishes in gujarati are really helpful to wish a person who bought the new home.

Read More:

Share and Enjoy !

Shares
Shares