50+ જન્મદિવસની શુભકામનાઓ સંદેશ | Happy birthday wishes & shayari Gujarati text

happy birthday wishes in gujarati : નમસ્કાર, અમારી સાઇટ “વિશ ગુજરાતી” પર આપનું સ્વાગત છે. મિત્રો, જન્મદિવસ એ પ્રસંગ છે જે વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. એ કારણે તમારે તેને ઉજવવાની જરૂર છે. જો તમારા મિત્ર અથવા કોઈ સંબંધીઓનો આજે જન્મદિવસ છે તો આ લેખ તમારા માટે જન્મદિવસ ની શુભકામના સંદેશ – birthday wishes in gujarati લાવ્યા છે. આ happy birthday wishes in gujarati text તમે કોપી કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ શેર કરો.

happy birthday wishes in gujarati

happy birthday wishes in gujarati

ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.

તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
Happy Birthday

જન્મદિવસ ની શુભકામના

જન્મદિવસ ની શુભકામના સંદેશ
happy birthday wishes gujarati

“જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,
સહયોગ મળે નાનાઓથી,
ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,
આજ દુઆ છે મારી પ્રભુને.”
જન્મદિવસ ની શુભકામના

જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.

આકાશની ઊંચાઈ પર નામ હોય  તમારું
ચાંદની ધરતી પર મુકામ હોય તમારું
અમે તો રહિએ છીએ નાની દુનિયામાં
પણ પ્રભુ કરે કે આખું વિશ્વ તમારું હોય.

happy birthday wishes gujarati

જન્મદિવસ ની શુભકામના સંદેશ

ભગવાન મેલી નજરથી
આપને બચાવે.
તમને ચાંદ-સીતારાથી સજાવે
દુખ શું છે એ તમે
ભૂલી જ જાઓ
ભગવાન જીવનમાં આપને
એટલા હસાવે.
જન્મદિનની શુભકામના! 🌹

જન્મદિન મુબારક મારા યાર,
ખુશીઓ મળે તમને બેશુમાર,
જન્મદિનની હાર્દિક શુભેચ્છા.

તમે જે માંગો એ મળે,
તમે જે શોધો એ મળે,
જન્મદિનની શુભેચ્છા.

તમારું જીવન હાસ્ય સાથે જીવો,
આંસુઓ સાથે નહીં.
તમારી ઊંમરને મિત્રોથી હરાવો,
વર્ષોથી નહીં.
જન્મદિનની શુભેચ્છા.

happy birthday shayari gujarati

જન્મદિવસ ની શુભકામના સંદેશ

મીણબત્તી ના ગણો,
પણ એ જે પ્રકાશ આપે છે એ જુઓ.
જીવનના વર્ષો ના ગણો
પણ જીવન જીવો છો એ ગણો.
જન્મદિનની શુભેચ્છા

તમે મીઠડા માણસ છો એ હું જાણું છું
અને આ જન્મદિન નવી શરૂઆત છે.
તમારો આત્મવિશ્વાસ, હિંમત, ક્ષમતા વધે એવી
હુ કામના કરું છું. જન્મદિનની શુભેચ્છા.

જન્મદિનની શુભેચ્છા
એક માત્ર એ માણસને
જેનો જન્મદિન હું ફેસબુકના નૉટિફિકેશનની
મદદ વગર યાદ રાખું છું. 

હું તમારાં સુંદર જીવન અને
સારા સ્વાસ્થ્ય અને હંમેશના
સુખની કામના કરું છું.
Happy Birthday…!

હું પ્રભુને પ્રાર્થના કરું છું
કે તમારી મનોકામાન પૂર્ણ થાય.
જન્મદિનની શુભેચ્છા.

તમારા જન્મદિને, મેં તમને વિશ્વની ક્યુટેસ્ટ
ભેટ આપવાનું વિચાર્યું હતું પણ પછી
મને લાગ્યું કે એ તો શક્ય જ નથી!
કેમ કે તમે પોતે જ વિશ્વની સૌથી ક્યુટેસ્ટ ભેટ છો.
જન્મદિવસ ની શુભકામના

જન્મદિવસની હાર્દિક શુભેચ્છા સંદેશ

happy birthday wishes in gujarati

તમે ભૂતકાળમાં જે આનંદ ફેલાવ્યો
હતો એ આજના દિવસે તમને પાછો મળે.
તમને જન્મદિનની શુભેચ્છા.

આજનો તમારો દિવસ ઉત્તમ રીતે પસાર થાય,
અને આગામી વર્ષ આશીર્વાદથી ભરેલું હોય એવી કામના કરું છું.
જન્મદિનની શુભેચ્છા. જન્મ દિન મુબારખ

હું તમને જન્મદિન પર
કંઈક અદ્ભૂત અને પ્રેરણાદાયક આપવા માગતો
હતો પણ પછી મને લાગ્યું કે હું તો તમારી સાથે જ છું.

happy birthday wishes in gujarati

“તમે ગઈકાલ કરતા આજે
મોટા હશો પણ આવતીકાલ કરતા નાના હશો.
જન્મદિનની શુભેચ્છા.”

birthday wishes in gujarati written in english

Phuloni jēma mahēkatuṁ rahē
hammēśāṁ jīvana tamāruṁ
khuśīya tamārā kadam chūmē
ghaṇō badhō prēma anē āśīrvād hamārō

Tamaro janmadin chē “khaas”
kema ke tame cho
saunāṁ dilanī ‘paas’
anē ājē pūrī thāya
tamārī badhī ja “āaś”

Janmadinana ya shubh avasare,
āpuṁ śuṁ upahāra tamanē,
basa prēmathī svīkārī lējō,
ghaṇō badhō prēma.
Tamanē janmadinanī śubhēcchā.

તો મિત્રો આ હતી ગુજરાતી જન્મદિવસની શુભકામનાઓ – happy birthday wishes in gujarati. અમને આશા છે કે તમે આ પોસ્ટનો આનંદ માણશો. Make sure you share this Gujarati birthday wishes and shayri with your friends and family. Thanks for reading all the happy birthday wishes, shayri, status, quotes and messages in gujarati.

READ MORE

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *