2023 હોળીની શુભકામનાઓ સંદેશ | Happy Holi Wishes in Gujarati

HAPPY HOLI WISHES IN GUJARATI : મિત્રો, રંગોનો તહેવાર હોળી, દર વર્ષે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યાં પણ ભારતીય મૂળના લોકો વસે છે ત્યાં ઉજવવામાં આવે છે. આ દિવસે એકબીજાને રંગો અને પાણીથી સ્નાન કરાવવામાં આવે છે.

આ શુભ અવસર પર એકબીજાને હોળીની શુભકામનાઓ સંદેશ (Happy Holi Wishes in Gujarati) પણ વહેંચવામાં આવે છે. આ લેખમાં, અમે તમારા માટે હોળીની શુભકામનાઓ લઈને આવ્યા છીએ. તો ચાલો શરુ કરીએ।

Holi Wishes in Gujarati

Happy Holi Wishes in Gujarati
HAPPY HOLI WISHES IN GUJARATI

રંગોનો તહેવાર આવ્યો છે
અને ખુશીઓ સંગ લાવ્યો છે
કરીશું એકબીજાને રંગ કારણકે
મારા સ્નેહીએ મને બોલાવ્યો છે
💖 હોળીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💖

હોળી સળગાવીશું સૌ કોઈ મળીને
સળગાવીશું મનના મેલ પણ
થશે ઉજાગર જીવન આપણું
કરીશું એકબીજાને પ્રેમ પણ
💖 હોળીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💖
Happy Holi Wishes in Gujarati

વસંત ઋતુ આવે છે અને
હોળીનો તહેવાર લાવે છે
રંગો મળ્યા છે અનેક પણ સાચો
રંગ તો ભકિતભાવ જ લાવે chhe
🎈 હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎈

Happy Holi Wishes in Gujarati

જેટલી સરસ છે તમારી બોલી
એટલી જ લાજવાબ છે અમારી હોળી
વિતશે મંગલમય તહેવાર આપણો
આભાર માનું પ્રભુને એ વાતનો
💖 હોળીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💖
Happy Holi Wishes in Gujarati

આવી રહ્યો છે રંગોનો તહેવાર
ઉજવીશું ખૂબ ઉલ્લાસભેર
રંગો ભરી અનેક જીવનમાં
આનંદ વહેચિશું ચારે મેર
💖 હોળીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💖

હોલિકા દહનનો છે એક અલગ જ મહિમા
પૂરે છે ચારે દિશામાં શાંતિ
આવે આનંદ તમારા જીવનમાં
અને સાથે બળે દુઃખ તમારા જીવનના
❣️જીવનના બધા જ દુઃખ સાથે લઈ જતા એવી હોળીના તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ ❣️

હોળીની શુભકામનાઓ

ચાલો આજ એક નવી શરૂઆત કરીએ
લાકડા અને છાણાં સાથે
બાળિયે મનના મેલ પણ
❣️મારા તરફથી તમને અને તમારા પરિવારને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❣️

હોળીની શુભકામનાઓ

મેઘધનુષ માફક પૂર્યા સાત રંગ આ તહેવારમાં છે
વાત હોય નાનકડી પણ ઉમંગ રહેવો આ તહેવારમાં છે
હોળી સાથે બળે સૌ કંઇક ખરાબ બાબત એ તો બસ
આજ હોળીના તહેવારમાં છે
❣️મારા તરફથી તમને અને તમારા પરિવારને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❣️

રંગોળીમાં ભાત થાય છે જેમ
એવી જ સુંદર ભાતો આપના જીવનમાં રચાય,
સૌ સાથે મળી ઉજવીયે તહેવાર આપણો
એને જ પરિવાર કહેવાય 🎉
❣️મારા તરફથી તમને અને તમારા પરિવારને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❣️

શરૂઆત થઈ છે તહેવારોના અવસરની
ત્યાં આવી ગયો છે હોળીનો તહેવાર
ઉજાણી કરશે જગત આખું
અને થશે મનમેળાપ
❣️મારા તરફથી તમને અને તમારા પરિવારને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❣️

દિવસો વીતી ગયા અને હોળીનો અવસર આવી ચૂક્યો છે
થયા સૌના હૈયા ખુશ અને હોળી દહનની તૈયારી થઈ ચૂકી છે
સળગી હોળી ત્યાં અંધારું અજવાળામાં ફેરવાય ગયું છે
અને હોળી નિમિતે તમને મારી શુભકામનાઓ તમારા સુધી આવી ગઈ છે💫🥳

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે
દિવસનું અજવાળું શાન બનીને આવે
ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી
આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે
❣️મારા તરફથી તમને અને તમારા પરિવારને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❣️

હોળીની શુભકામનાઓ

ધુળેટીના રંગોમાં રંગાયેલા બધા ચહેરા
એટલા સુંદર લાગે છે
પણ કાઢજો મનના કાળા રંગ
અને ઉજવજો હોળીનો તહેવાર
🎈 હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎈

So Friends, we hope that you like all this Happy Holi Wishes in Gujarati. And till now you had chosent best holi wishes to share from above article. What do you think about this હોળીની શુભકામનાઓ, let us know in comments below. Thanks for reading our Blog.

Read More

Share and Enjoy !

Shares
Shares