ગુજરાતી સુવિચાર નાના અને અર્થ સાથે । Best Suvichar in Gujarati

Advertisement

Best Suvichar in Gujarati : આજના લેખમાં, અમે તમારા માટે કેટલાક શ્રેષ્ઠ ગુજરાતી સુવિચાર (suvichar in gujarati) લાવ્યા છીએ. આ નાના સુવિચાર ગુજરાતી વાંચવાથી તમારા જીવનમાં ઘણા સારા બદલાવ આવવા લાગશે. તમે સોશિયલ મીડિયા પર તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આ ગુજરાતી સુવિચાર અર્થ સાથે શેર કરી શકો છો,

સવારે સારા વિચારો વાંચવાથી આખો દિવસ સારો જાય છે, તેથી જો તમે ગુજરાતીમાં ગુડ મોર્નિંગ વિચારો મેળવવા માંગતા હો, તો તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. Good Morning Gujarati Quotes તો ચાલો હવે આપણા વિચારો શરૂ કરીએ…

Best Suvichar in Gujarati

Best Suvichar in Gujarati

વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ.
કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે.

Advertisement

ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે,
સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું.

એકલા છો તો…
વિચારો પર નિયંત્રણ રાખો
અને
સૌની સાથે છો તો..
જીભ પર નિયંત્રણ રાખો…

પરિસ્થિતિઓ જેટલી જલદી
તમને તોડે છે…
તેનાથી ઘણી વધારે તમને
મજબૂત બનાવી દે છે…

Advertisement

જીવનની દરેક સવાર
કેટલીક શરતો લઈને આવે છે, અને
જીવનની દરેક સાંજ
કેટલાક અનુભવ આપીને જાય છે…
Best Suvichar in Gujarati

યોગ્ય નિર્ણય લેવો
એ આવડત નથી,
નિર્ણય લઈને તેને
સાચો સાબિત કરવો આવડત છે…

Best Suvichar in Gujarati

“પોતાના પર ભરોસો રાખજો
અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો. ”

Advertisement

“સફળતા હાથની રેખાઓમાં નહીં
માથા પર પરસેવાથી મળે છે. ”

જ્યારે દુનિયા આપણને કહે છે કે હાર માની લો,
તે સમયે આશા આપણને કાનમાં કહે છે, ફરી એક વખત પ્રયાસ કરી લો.

દુનિયાનો ડર નથી,
જે તને ઉડવાથી રોકે છે.
કેદ છે તું પોતાના જ દૃશ્ટિકોણના પાંજરામાં…
Best Suvichar in Gujarati

Advertisement

ગુજરાતી સુવિચાર

જીતનારા કંઈ અલગ વસ્તુઓ નથી કરતા,
વસ્તુઓને અલગ રીતે કરે છે…

જે વ્યક્તિ સત્ય માટે “અડગ” છે,
તેની સાથે પરમાત્મા “ઊભા” છે..!! 🙏

જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે દરેક
તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય…..

Advertisement

જેટલો મુશ્કેલ સંઘર્ષ હશે,
જીત એટલી જ શાનદાર હશે.

માત્ર સપના જોવાથી કંઈ થતું નથી
સફળતા પ્રયાસોથી મળે છે.

જે લોકો પડી જવાથી ડરે છે,
તેઓ ક્યારેય ઊંચા ઉડી શકતા નથી.

Advertisement

“વિચાર જ્યાં સુધી નીચા છે
જીવન ત્યાં સુધી જંગ જ છે.”

“એકાંતમાં કઠોર પરિશ્રમ કરો
તમારી સફળતા ઘોંઘાટ મચાવી દેશે.”

સફળતાનો રસ્તો ઇમાનદારીના પાટા પરથી જ પસાર થાય છે.

Advertisement

સમયની બરબાદી તમને વિનાશ તરફ લઈ જાય છે.

વિચારવામાં તમારો સમય ન વેડફો, હમણાં જ કામ શરૂ કરી દો.

Best Suvichar in Gujarati

સફળતાનો રસ્તો નિષ્ફળતાના રસ્તે પસાર થાય છે.

Advertisement

જે ઝૂકતો નથી તે તૂટી જાય છે એટલે હંમેશાં અહંકારથી દૂર રહો.

ધન તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે, પરંતુ જ્ઞાન હંમેશાં તમારી પાસે જ રહેશે.

નાના સુવિચાર ગુજરાતી

જો તમને કોઈ કામ કરવામાં ડર લાગે છે તો તેને જ વારંવાર કરો, તમારો ડર ખતમ થઈ જશે.

Advertisement

જેમની અંદર એકલા ચાલવાની હિંમત હોય છે,
તેમની પાછળ એક દિવસ કાફલો હોય છે.

રાહ ન જુઓ, યોગ્ય સમય ક્યારેય આવતો નથી.

Best Suvichar in Gujarati

Advertisement
Best Suvichar in Gujarati

એક નિરાશાવાદી વ્યક્તિ દર અવસર પર માત્ર મુશ્કેલીઓને જ જુએ છે,
જ્યારે એક આશાવાદી વ્યક્તિ દરેક મુશ્કેલીમાં તક જુએ છે.

So Friends in this article we collected some of the best suvichar in gujarati and the નાના સુવિચાર ગુજરાતી. We hope that you like all of this Good morning Gujarati suvichar and quotes. Make sure you share this with your friends and family. thanks for reading.

READ MORE

Advertisement
Advertisement

Leave a Comment

Your email address will not be published.