પ્રેમી/બોયફ્રેન્ડને જન્મદિવસની શુભકામનાઓ શાયરી । Birthday Wishes for Boyfriend in Gujarati

Advertisement

Birthday Wishes for Boyfriend in Gujarati : જીવનનો આધાર પ્રેમ છે. પ્રેમ એક અનોખી અનુભૂતિ છે. પ્રેમ કોઈને પણ થઈ શકે છે. જો તમારા બોયફ્રેન્ડનો જન્મદિવસ નજીક છે અને તમે તેને તેના જન્મદિવસ પર શુભેચ્છાઓ મોકલવા માંગો છો, તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આજે અમે તમારા માટે સુંદર Birthday Wishes for Boyfriend in Gujarati સંદેશ લઈને આવ્યા છીએ।

આ પોસ્ટમાં આપેલી બોયફ્રેન્ડને જન્મદિવસની શુભકામનાઓ શાયરી/કવિતા તમે તમારા બોયફ્રેન્ડ સાથે શેર કરી શકો છો. આશા છે કે તમારા પ્રેમીને આ શુભેચ્છાઓ ગમશે. અને આ વાંચ્યા પછી તમારા બંનેનો પ્રેમ ચોક્કસ વધશે. તો ચાલો શરુ કરીએ…

Birthday Wishes for Boyfriend in Gujarati

મારા હૈયા કેરો હાર હરખ તુજના જન્મદિવસનો ઉછળે,
સૌથી પહેલી કરૂં હું વિશ તારો જન્મદિવસ એ રાહમાં હરખ ઉછળે.

Advertisement
Birthday Wishes for Boyfriend in Gujarati

હું તને પ્રથમ જન્મદિવસ વિશ કરવાની રાહમાં,
અને તું વ્યાકુળ મારી પ્રથમ વિશની ચાહમાં,
Happy birthday Dear Stay Happy Always…

તારા જીવનના દરેક સુખ નહીતો દુઃખની હું હકથી ભાગીદાર,
તને મળે તારી દરેક ખુશીઓ જેનો તું ના પણ હોઈ હકદાર,
જન્મદિવસની શુભેચ્છાઓ અઢળક મારા દિલના ભાગીદાર.

“હું દુનિયાની સૌથી નસીબદાર છોકરી છું,
કેમ કે મને તમારા જેવો પ્રેમ કરનાર બોયફ્રેન્ડ મળ્યો…! ”
જન્મદિવસ ની અનેકો શુભકામનાયે

Advertisement

તમે મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ છો.
તમે હંમેશાં એ વ્યક્તિ રહ્યા છો જેના વિશે હું સપનાં જોતી હતી.
હું ઇશ્વરનો આભાર માનું છું કે તમે મારા જીવનમાં છો.
જન્મદિવસની શુભકામનાઓ!

Birthday Wishes for Boyfriend in Gujarati

જાન જેમાં મારી વસે,
તેમાં મારૂં દિલ વસે,
આજ તેના જન્મદિવસે,
વ્હાલસભર શુભકામનો જન્મદિવસે.

અરે ઓ વ્હાલા આજનો દિવસ તારો ખાસ,
ઉજીવીશું બનાવી ને આખો દિવસ ખાસ,
તું મારા જીવનમાં આવવાથી બની હું ખાસ,
તને દિલથી શુભકામનાઓ આજના દિવસની ખાસ.
Birthday Wishes for Boyfriend in Gujarati

Advertisement

વ્હાલમ તારો સાથ મળ્યો બની હું ખુશનસીબ,
તારા થકી મને હું જાણી શકી બની હું ખુશનસીબ,
તને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું વ્હાલમ,
ને ખાસ મહેસુસ કરાવી આભારી રહીશ આજીવન તારી વ્હાલમ.

Birthday Quotes for Boyfriend in Gujarati

Birthday Quotes for Boyfriend in Gujarati

તું માત્ર bf નથી મારા જીવનમાં,
એક ઉજાસ છે મારા જીવનમાં,
એક ઉલ્લાસ છે મારા જીવનમાં,
એક સ્નેહસંગી છે મારા જીવનમાં,
તારા વિના કલ્પના પણ નથી શક્ય મારા જીવનમાં,
આજ તારો જન્મદિવસ જે ખાસ છે મારા જીવનમાં,
તને જન્મદિવસની શુભકામનાઓ આવનારું વર્ષ સુખમય બને ને ખુશીઓ લાવે જીવનમાં.

તારા સાથ વિના જીવન અઘરું લાગતું,
તું સાથે છો ખાસ મજાનું લાગતું,
તારા સાથ થકી જીવન મહેકી ઉઠતું,
જન્મદિવસ તારો પણ મારૂં જીવન સજતું લાગતું,
જન્મદિવસની શુભેચ્છાઓ તને કહેવું ખૂબ મજાનું લાગતું.

Advertisement

જીવનમાં તું ગમે ત્યાં હોઈશ,
પણ તારી સાથે હું ત્યાં હાજર હોઈશ,
તારી ખુશીની ચાહના હંમેશા કરતી રહીશ,
અને આજીવન તારી બનીને રહીશ,
ને દરવર્ષે હુંજ પ્રથમ જન્મદિવસ વિશ કરીશ.

Boyfriend Birthday wishes in Gujarati

હું સાથે હોવ કે ના હોવ કોને ખબર છે,
પણ મારી પ્રાર્થના હંમેશા તારી સાથે છે,
તારી ખુશીની હંમેશા ઈશ પાસે યાચના છે,
આજે તારા જન્મદિવસની શુભેચ્છાઓ દિલ થી છે.

પ્રેમી, બોયફ્રેન્ડને જન્મદિવસની શુભકામનાઓ

જ્યારથી હું તમને મળી છું
ત્યારથી તમારા પ્રેમમાં પડી છું.
તમે એ શ્રેષ્ઠ બાબત છો જે મારા જીવનમાં ઘટી.
હંમેશાં મારી સાથે રહો.
મારા બોયફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા!

Advertisement

મારા બોયફ્રેન્ડ ને જન્મદિવસની શુભેચ્છાઓ!
તમે મારા મિત્ર છો, મારા કોઈ છો
અને મારું બધું જ છો.
ટૂંકમા તમે મારી દુનિયા છો.

બોયફ્રેન્ડને જન્મદિવસની શુભકામનાઓ

તું મારા જીવનનો રાજકુમાર,
હું તારા જીવનની રાજકુમારી,
એકબીજા વિના બન્ને અધૂરા,
જન્મદિવસ બને તારા અધૂરા,
મારા વિશ કરવાથી બનશે પુરા,
Happy birthday મારા વ્હાલા અધીરા.

સૂરજની પહેલી કિરણ સંગે મોકલું હું સંદેશો,
કુણા કિરણો પાઠવે મારો પ્રેમભર્યો સંદેશો,
જન્મદિવસની શુભેચ્છાઓ મારો સ્નેહભીનો છે સંદેશો.

Advertisement

Birthday Wishes for Boyfriend in Gujarati

તો મિત્રો આ કેટલીક ખાસ બોયફ્રેન્ડને જન્મદિવસની શુભકામનાઓ હતી. અમે આશા રાખીએ છીએ કે તમને આ Birthday Wishes for Boyfriend in Gujarati સંદેશ ગમ્યો હશે. અને જ્યારે તમે આ સંદેશાઓ તમારા બોયફ્રેન્ડ સાથે શેર કરશો, ત્યારે તેમને પણ તે ગમશે. વાંચવા બદલ આભાર.

Read More

Advertisement
Advertisement

Share and Enjoy !

Shares
Shares