ભાઈ ને જન્મદિવસ ની શુભકામના | Birthday Wishes for Brother in Gujarati

Advertisement

જન્મદિવસની શુભકામનાઓ ભાઈ – Birthday Wishes for Brother in Gujarati : નમસ્કાર મિત્રો, ભાઈ એવી વ્યક્તિ છે કે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ. ભાઈના ટેકાથી બધું થઈ શકે છે. એટલા માટે હંમેશા ભાઈ સાથે પ્રેમનો સંબંધ રાખવો જોઈએ. જો તમારા ભાઈનો જન્મદિવસ નજીક છે, તો આજનો લેખ તમારા માટે ઉપયોગી થશે.

આજના લેખમાં, અમે તમારા ભાઈ માટે જન્મદિવસની શુભેચ્છા સંદેશ / જન્મદિવસ ની શુભકામના ભાઈ લાવ્યા છીએ. આ birthday wishes for brother in gujarati તમે તમારા ભાઈને મોકલી શકો છો. આશા છે કે તમારા ભાઈને આ Happy Birthday wishes Gujarati Bhai શુભેચ્છા સંદેશ ચોક્કસ ગમશે

Birthday Wishes for Brother in Gujarati

happy birthday wishes in gujarati text for brother

સૌથી અલગ છે મારો ભાઈ,
સૌથી વ્હાલો છે મારો ભાઈ,
કોણ કહે છે – દુનિયામાં ખુશીઓ જ બધું હોય છે,
મારા માટે તો ખુશીઓ કરતાં પણ અનમોલ છે મારો ભાઈ…
જન્મદિવસની શુભકામના ભાઈ…

Advertisement

માતાપિતા આપણને ખૂબ પ્રેમ આપે છે
પરંતુ ભાઈ એ જ પ્રેમને બમણો કરી દે છે.
હેપ્પી બર્થ ડે

આપણી નાની મોટી રકઝકોનો અણમોલ ભાગ છે જિંદગીમાં.
કરમાયેલો જ કેમ ના હોય, પણ તું જ એક બાગ છે જિંદગીમાં.
આપણે કકળાટ ભલેને કર્યા કરીએ ભાઈ હરરોજ,
પણ દુનિયા શું જાણે? તારો મારો એક જ રાગ છે જિંદગીમાં.

Birthday Wishes for Brother in Gujarati

દિવસે ને દિવસે તું નામ તારું આબાદ કરતો રહે.
આજીવન સતકર્મો નો તુ વરસાદ કરતો રહે.
ભગવાનની કૃપાદ્રષ્ટિ એવી બની રહે તારા ઉપર કે,
આવનારા દિવસોમાં મારો ભાઈના હર્ષનાદ કરતો રહે.

Advertisement

વિદ્યાની બાબતે તું ચાણક્ય રૂપી ચકોર બન.
હિંમતવાન ભગતસિંહ રૂપી કિશોર બન.
આજ જન્મદિને ભાઈ તને એ જ સલાહ કે,
એકલા હાથે મુશ્કેલીઓ નો સામનો કરી શકાય, એવો કઠોર બન.

મારી હિંમત રૂપે જેનો પડછાયો જ પૂરતો છે.
જે મારા માટે દરેક મુશ્કેલીઓથી તકરાતો છે.
આવનારા દિવસો માં મારા ભાઈને પ્રેમ ખુબજ મળે,
કેમ કે, મારા માટે લાગણીઓથી ભરેલો એ સાગર છલકાતો છે.

Birthday Wishes for Brother in Gujarati

Advertisement
Birthday Wishes for Brother in Gujarati

ઉમંગ છવાય મારા ભાઈ ના જીવન માં.
મારા ભાઈ ની સિદ્ધિઓ પહોંચે, ગગન માં.
આવનારા વર્ષોમાં ભાઈની પ્રગતિ એવી થાય કે,
ખુશીઓ આજીવન મહેમાન બને, ભાઈ ના ભવન માં.

જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.

Advertisement
જન્મદિવસ ની શુભકામના ભાઈ

જીવનમાં મળે બધી જ ખુશીઓ તને,
બસ તુ બર્થ ડે પાર્ટી આપવાનું ક્યારેય ન ભૂલતો….
હેપ્પી બર્થ ડે ભાઈ 🥳😂

ધનકુબેર પૂછે દરરોજ સરનામું તારું.
સ્વાસ્થ્ય બન્યું રહે તારું હમેશાં સારું.
ભાઈ તારા જન્મદિવસે પ્રભુને એ જ પ્રાથના,
આવનારું વર્ષ પસાર થાય તારું પ્યારું પ્યારું.

મારા ભાઈ નો બર્થ ડે જન્મદિવસ ની શુભકામના ભાઈ

આજે ફરી દિવસ આવ્યો નાચવા-ગાવાનો
ખુશીઓથી ભરપુર ભાઈનો જન્મદિવસ મનાવવાનો!!!

Advertisement

birthday wishes in gujarati for brother

happy birthday wishes in gujarati text for brother

ભાઈ તમે દુનિયા માટે મારા ભાઈ છો
પણ મારા માટે તમે મારાં માતાપિતા સમાન છો.

તારો મારો અનમોલ સાથ ક્યારેય છૂટે નહીં.
તારા જીવન માં હાસ્ય ના કારણો ક્યારેય ખૂટે નહીં.
તારા સપનાઓ માટે અવિરત પ્રયત્ન કરતો રહે,
રાખુ હું આશા કે, જોયેલા સપનાઓ તારા ક્યારેય તૂટે નહીં.

Advertisement

જીવનના સફર માં, હું બનુ હલેસા ને, તુ બન નાવ.
જો કોઈ આંચ આવી ચડે, તો હું ભરુ તારા ઘાવ.
જીવન માં પરિસ્થિતિ વિપરીત ઉદ્દભવે તો,
અણગમતા મારા નિર્ણય સામે, તું જોજે મારો ભાવ.

happy birthday wishes gujarati bhai

કોઈને ભાઈ મોટો મળે, તો તારા જેવો મળે.
આજે પ્રભુને પ્રાર્થના જે કરું, એ બધી તને ફળે.
જીવન માં ઘનઘોર અંધારું ભલે ને છવાય,
તો પણ, પ્રગતિનો રસ્તો, હરપળ તને જળે.

મને વાત એ ઊંડાણમાં ઘણી ખટકે.
જો ભાઈ મારો ઉદાસ થઈ, ના મલકે.
આવનારા દિવસોમાં આશા છે એ જ કે,
તું કર્તવ્યો થી ના છટકે, ને સતકર્મો થી ક્યારેય ના ભટકે.

Advertisement

વિવિધ મીઠાઈઓ બનાવળાવો આજે કઢાઈ પર.
ક્યાંય કર નથી લાગતો ખુશીઓની ઠગાઈ પર.
શુભ અવસર છે આજ ભાઈ ના જન્મદિન નો,
શુભેચ્છાઓ વર્ષાવો આજે મારા ભાઈ પર.

happy birthday wishes gujarati bhai

તમારી સિદ્ધિઓની ચર્ચા ગામેગામ થાય.
ઠેર ઠેર તમારા નામ ના બાંધકામ થાય.
પ્રથમપુજ્ય ગણેશની એવી કૃપા દ્રષ્ટિ બની રહે કે,
કોઈપણ વિધ્નો વિના પુરા તમારા દરેક કામ થાય.

આખા વર્ષમાં સૌથી વ્હાલો હોય છે એક દિવસ
સો દુઆઓ આપી રહ્યું છે દિલ તમને આજના દિવસે.

Advertisement

ખુશીઓ ના સરોવર છલકી ઉઠે તમારા જીવન માં.
હાસ્ય ના તોફાનો ત્રાટકી ઉઠે તમારા જીવન માં.
સૌના સાથ સહકારભર્યું બને આવનારું જીવન તમારું,
ને’ શાંતિના સુરોની ગાયકી ઉઠે તમારા જીવન માં.

જન્મદિવસ ની શુભકામના ભાઈ

“સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે.
હેપ્પી બર્થ ડે ટુ યુ”

ચમક તારા ચહેરાની કદી અસ્ત ના થાય.
હારીને જીવન થી તુ કદી ત્રસ્ત ના થાય.
ઉત્તરોઉતર તારી પ્રગતિ થતી રહે જીવનમાં,
પણ, મારા માટે તુ કદી વ્યસ્ત ના થાય.

Advertisement

દુનિયાના સૌથી પ્રેમાળ અને
સુંદર વ્યક્તિ ને (મારા પ્રિય ભાઈ)
જન્મદિવસ ની શુભકામના.
હેપી બિરથડાય ભાઈ

bhai birthday wishes in gujarati

તમારા જન્મદિવસે શુભેચ્છા છે
કે તમને સદભાગ્ય, સારું સ્વાસ્થ્ય અને ધનદોલત મળે.
લવ યુ ભાઈ

happy birthday wishes in gujarati brother
Birthday Wishes for Brother in Gujarati

તમે મારા માટે સાચી પ્રેરણા છો
જન્મદિવસની શુભકામના ભાઈ.

Advertisement

દિવસ આજનો અનમોલ વારંવાર આવે.
દરેક સમય ખુશીઓની ભરમાર આવે.
જન્મદિવસની પ્રાથનાઓ એવી ફળે મારા ભાઈને,
કે, આવનારા જીવન માં હર્ષ ઉલ્લાસ અપાર આવે.

ડગલે ને પગલે પ્રભુનો સહકાર બન્યો રહે.
આજીવન બુલંદ તમારો પડકાર બન્યો રહે.
અંધારપટ છવાય જીવન માં તો પણ,
તારાઓ સમાન, તમારો ચમકાર બન્યો રહે.

bhai birthday wishes in gujarati

મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ ભાગ તમે છો.
ઇશ્વર હંમેશાં તમને આશીર્વાદ આપે.
જન્મદિવસની શુભકામના.

Advertisement

તમે હંમેશાં મારા માટે પ્રેરણાનો સ્રોત રહ્યાં છો.
તમે મને એ રીતે સમજો છો જેવું બીજું કોઈ સમજી શકતું નથી.
તમને જન્મદિવસની શુભકામનાઓ ભાઈ.

હું દુનિયામાં સૌથી નસીબદાર વ્યક્તિ છું,
કેમ કે મારી પાસે તમારા જેવો ભાઈ છે…

Birthday Wishes for Brother in Gujarati

Advertisement
મારા ભાઈ નો બર્થ ડે
જન્મદિવસની શુભકામનાઓ ભાઈ

પ્રામાણિક બની રહે મહેનત તારી.
સતત વધતી રહે અમૂલ્ય બચત તારી.
સંબંધોમાં ભલેને ઉતાર ચડાવ આવ્યા કરે,
પણ, સંબંધોમાં ઝેરરૂપ ના બને નફરત તારી.

આવનારા દિવસો, સોનેરી તેજ થી ચમકી ઉઠે.
તારી એક પોકારથી, ભાઈબંધોની આખી ટોળકી ઉઠે.
જન્મદિને ભાઈને એવી શુભકામનાઓ કે,
આવનાર સમયે, તારા ઘરે કુબેર ના ભંડાર છલકી ઉઠે.

તો મિત્રો, આ જન્મદિવસ ની શુભકામના ભાઈ સંદેશ (Birthday Wishes for Brother in Gujarati) હતો. અમને આશા છે કે તમને આ birthday wishes in gujarati for brother ગમશે. અને તમે તમારા ભાઈ માટે જન્મદિવસ ની શુભકામના સંદેશ મળ્યો હશે. અને કોઈપણ સંબંધીના જન્મદિવસ પર શુભેચ્છાઓ મેળવવા માટે, કૃપા કરીને અમારી વેબસાઇટ https://wishgujarati.com/ ની મુલાકાત લો.

Advertisement

READ MORE

Advertisement

Share and Enjoy !

Shares
Shares