જન્મદિવસ ની શુભકામના બહેન | birthday wishes for sister in Gujarati

birthday wishes for sister in gujarati : મિત્રો, જો માતા પછી કોઈ તમને સૌથી વધુ પ્રેમ કરે તો તે તમારી બહેન છે. બહેન ને માતા નું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. અને આ બહેનને જન્મદિવસની શુભકામનાઓ આપીને ખુશ કરવું એ આપણી ફરજ છે. એટલે જ આજના લેખમાં અમે બહેન નો જન્મદિવસ શુભકામના સંદેશ તમારા માટે લાવ્યા છીએ. આ જન્મદિવસ ની શુભકામના બહેન સંદેશ – sister birthday wishes in gujarati તમારી બહેનને ચોક્કસપણે ગમશે. તો ચાલો bahen birthday wishes gujarati શરૂ કરીએ.

birthday wishes for sister in gujarati

birthday wishes for sister in gujarati

મારી વ્હાલી,
રમૂજી અને મસ્તીખોર બહેનને
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ચાંદ કરતાં વ્હાલી ચાંદની;
ચાંદનીથી ભરેલી વ્હાલી રાત;
રાત કરતાં વ્હાલું જીવન;
અને જીવન કરતાં પણ વ્હાલી મારી બહેન

“જાન” કહેનારી કોઈ ગર્લફ્રેન્ડ હોય કે ન હોય
પરંતુ “ઓય હીરો” કહેનારી એક બહેન ચોક્કસ હોવી જોઈએ

બહેન નો જન્મદિવસ

big sister birthday wishes in gujarati

વ્હાલી બહેન…
લાખોમાં એક મળે છે તારા જેવી બહેન,
અને
કરોડોમાં એક મળે છે મારા જેવો ભાઈ…
😂😂😂
હેપ્પી બર્થ ડે બહેન… સદા હસતી રહે

દીદી, તમે દુનિયાનાં સૌથી વ્હાલાં,
ધ્યાન રાખનારાં અને સાથ આપનારાં બહેન છો.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

તમારાં જેવી બહેન હોવાથી
મારું જીવન જન્નત કરતાં પણ સુંદર બની ગયું.
આઈ લવ યૂ દીદી! હેપ્પી બર્થ ડે

happy birthday wishes for sister in gujarati
birthday wishes for sister in gujarati

“સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે.
હેપ્પી બર્થ ડે ટુ યુ”

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
Happy Birthday

જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.

તમે જે માંગો એ મળે,
તમે જે શોધો એ મળે,
જન્મદિનની શુભેચ્છા.

sister birthday wishes in gujarati

જન્મદિવસ ની શુભકામના બહેન
બહેન નો જન્મદિવસ

બહેનનો પ્રેમ એક સફેદ રોશની છે,
જેનાથી નાનપણની કિલકારીઓ એક સંગીત બનીને ગુંજે છે.

આખી દુનિયાનાં એક ખૂબ જ પ્રેમાણ
અને કાળજી રાખનારાં બહેન બનવા માટે ખૂબ ખૂબ આભાર!
મારા વ્હાલાં બહેનને,
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

દુનિયાની સૌથી પ્રેમાળ અને
સુંદર મહિલાને (મારી વ્હાલી બહેન)
જન્મદિવસની શુભકામના.

જન્મદિવસ ની શુભકામના બહેન
બહેન નો જન્મદિવસ

એવું કહેવાય છે કે બહેનો પૃથ્વી પર પરીઓનું બીજું રૂપ હોય છે.
તમે પાક્કું મારા માટે એ છો.
જન્મદિવસની શુભકામના!
આગામી વર્ષ તમારું ખૂબ સારું રહે!

તમે હંમેશાં મારા માટે પ્રેરણાનો સ્રોત રહ્યાં છો.
તમે મને એ રીતે સમજો છો જેવું બીજું કોઈ સમજી શકતું નથી.
તમને જન્મદિવસની શુભકામનાઓ.

તમે માત્ર મારાં બહેન નથી,
પરંતુ સારા મિત્ર અને માર્ગદર્શક પણ છો.
જન્મદિવસની શુભકામના, બહેન!

જન્મદિવસ ની શુભકામના બહેન

બહેન નો જન્મદિવસ શુભકામના

હું એ વ્યક્તિને શુભકામના પાઠવવાનું
કેવી રીતે ભૂલી શકું છું જેઓ મારાં બીજાં માતા બનીને રહ્યાં છે.
જન્મદિવસની શુભકામના!

So friends this was some of the best બહેન નો જન્મદિવસ શુભકામના – birthday wishes for sister in gujarati. You can share this sister mate shayari and big sister birthday wishes gujarati text with your sister on her birthday. Thanks for reading this article.

READ MORE :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *