પુત્ર / દીકરા નો જન્મદિવસ ની શુભકામના | Birthday wishes for son in Gujarati

Birthday wishes for son in gujarati : જન્મદિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. અને જો જન્મદિવસ કોઈ પ્રિય પુત્રનો હોય તો ઘરનું વાતાવરણ જ અલગ હોય છે. પુત્રના જન્મદિવસે સમગ્ર ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે. એ કારણે આજના લેખમાં અમે તમારા માટે દીકરા નો જન્મદિવસ સારી શુભેચ્છાઓ લાવ્યા છે. તમે આની નકલ કરીને તમારા પુત્ર સાથે happy birthday wishes for son in gujarati શેર કરી શકો છો.

Birthday wishes for son in Gujarati

birthday wishes in gujarati for son

તને મેળવીને મારું જીવન ખુશહાલ થઈ ગયું,
મારા દામનમાં ખુશીઓ હજારો થઈ ગઈ,
નહીં ભૂલું આ ક્ષણ ક્યારેય ‘મારા દીકરા’,
જે ક્ષણે તને મેળવ્યો છે એવું લાગે છે
કે ભગવાન ખુદ મારા જેવા ગરીબના ઘરે આવ્યા છે .

આ ઘરના લાડલા દીકરા અને અમારા જીવને,
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

અમે દુનિયાના સૌથી નસીબદાર માતાપિતા છીએ
કે અમને તારા જેવો દીકરો મળ્યો.

happy birthday wishes for son in gujarati

birthday wishes for son in gujarati

એક વાત હંમેશાં યાદ રાખજે તું
ભલે ગમે તેટલો મોટો થઈ જાય
પરંતુ અમારા માટે તુ
આજે પણ અમારું નાનું બાળક જ રહીશ.

હું આ દુનિયામાં સૌથી વધારે
મારા દીકરાને પ્રેમ કરું છું.
હેપ્પી બર્થ ડે બેટા!
ઇશ્વર તને આશીર્વાદ આપે….

બેટા, ભલે તારો ચહેરો તારા પિતા સાથે મળે છે
પરંતુ તારું દિલ મારી સાથે જોડાયેલું છે.
મારા દીકરાને હું ખૂબ પ્રેમ કરું છું.

બેટા, અમે તારા જન્મદિવસ માટે
અને આગામી ભવિષ્ય માટે આશીર્વાદ આપીએ છીએ.

બેટા, તારા આ બાળપણમાં હું મારું બાળપણ જોઉં છું.
ધન્યવાદ 🙏🏻 એ બતાવવા માટે તેમજ અમારા જીવનમાં પ્રેમ જગાવવા માટે.

દીકરાને જન્મદિવસ ની શુભકામના

birthday wishes for son in gujarati

મારા વ્હાલા દીકરા,
હંમેશાં જીવનમાં ખુશ રહે,
તુ હૃષ્ઠપૃષ્ઠ, તંદુરસ્ત અને હસતો રહે
મારા આશીર્વાદ છે દીકરા…

વારંવાર આ દિવસ આવે,
વારંવાર આ દિલ ગાયે,
તુ જીવે હજારો વર્ષો-વર્ષ
કે દિવસ હોય એક હજાર.
દીકરાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

ભલે તમે ગમે તેટલા મોટા હોય.
તમે હંમેશાં મારા નાના રાજકુમાર રહેશો,
આશા છે કે તમારો જન્મદિવસ યાદગાર રહે.
હેપ્પી બર્થ ડે મારા દીકરા.

દીકરા નો જન્મદિવસ

જે દિવસથી તમારો જન્મ થયો છે એ દિવસથી
તમે મારા જીવનનો મતલબ અને ખુશી લઈને આવ્યા છો.
તમે એક ખૂબ જ સારા દીકરા છો,
અને હું નસીબદાર છું કે મને તમારાં માતા / પિતા
બનવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો.
હેપ્પી બર્થ ડે!

ભલે તમારા ગમે તેટલા જન્મદિવસ આવે,
તમે હંમેશાં મારા નાના દીકરા જ રહેશો!

તમારા જન્મદિવસ માટે મારી શુભકામના છે
કે દરેક વર્ષ તમારા માટે : વધારે ડહાપણ,
વધારે સપનાં, વધારે હસી અને
વધારે શુભેચ્છાઓ લઈને આવે.

birthday wishes in gujarati for son

દીકરા નો જન્મદિવસ - birthday wishes for son in gujarati

હેપ્પી બર્થ ડે મારા દીકરા.
હું આશા રાખું છું કે આગળનો
રસ્તો તમારા માટે અપાર તકો લઈને આવે.

તો મિત્રો, આ પુત્ર માટે જન્મદિવસની ગુજરાતી શુભેચ્છાઓ – birthday wishes for son in gujarati હતી. મને આશા છે કે તમને બધી દીકરા નો જન્મદિવસ happy birthday wishes for son in gujarati text ગમશે. લેખ વાંચવા બદલ આભાર.

READ MORE :

Share and Enjoy !

Shares

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shares