મમ્મી ને જન્મદિવસ ની શુભકામના | birthday wishes for mother in gujarati

Advertisement

જન્મદિવસની શુભેચ્છા મમ્મી – best Birthday wishes for Mother in Gujarati and mother birthday wishes in Gujarati. we hope this birthday quotes for mother in Gujarati will be helpful for you to share with your mummy and to say her happy Birthday Mummy in Gujarati on her birthday.

જન્મદિવસની શુભેચ્છા મમ્મી – birthday wishes/quotes for mother in Gujarati મિત્રો, માતા વ્યક્તિની પ્રથમ ગુરુ છે. બાળક તેની માતાને સૌથી પ્રિય છે. જો તમારી માતાનો જન્મદિવસ આવ્યો છે, તેથી તમે આજના લેખમાં આપેલ જન્મદિવસની શુભેચ્છા મમ્મી નો ઉપયોગ કરી શકો છો. આ ઇચ્છાઓ ચોક્કસપણે તમારા માટે ઉપયોગી થશે.

birthday wishes for mother in gujarati

મમ્મી ને જન્મદિવસ ની શુભકામના

વિશ્વમાં આવી જ એક અદાલત છે
જ્યાં તમામ ગુનાઓ માફ કરવામાં આવે છે
અને તે “માતાનું હૃદય” છે.
મમ્મી ને જન્મદિવસ ની શુભકામના

Advertisement

દુનિયામાં સુખનું સરનામું છે માઁ નો ખોળો,
જ્યાં સ્નેહની ઓટ કદીના આવે એ ખોળો.

પગને વાગે ઠોકરને મુખ બોલે માઁ,
પીડા થાય શરીરને હૈયું પોકારે માઁ,
રૂંવે – રૂંવે જેનો છે હક વ્હાલી માઁ,
એટલેજ કદાચ ઈશ્વરથી પણ પરે માઁ.

‘માં’ બસ એકનામ ને સાથે હોવાનો અહેસાસ કાફી છે,
જે સઘળા જીવનના દુઃખને દુર કરવાને બસ કાફી છે.

Advertisement

સૂરજના કિરણો તેઝ આપે,
ખીલતાં ફૂલો ખુશ્બૂ આપે,
અમે જે આપીએ એ પણ ઓછું પડે,
ભગવાન જન્મદિવસ પર જિંદગીનો બધો આનંદ આપે

માતા એકમાત્ર વ્યક્તિ છે
જે અમને અન્ય કરતાં નવ મહિના વધુ ઓળખે છે
જન્મદિવસની શુભેચ્છા મમ્મી

Birthday wishes for Mother in Gujarati

Advertisement
birthday wishes for mother in gujarati

મમ્મી, તમે મારી માતા છો
તમે પણ સારા મિત્ર છો.
તમને જન્મદિન મુબારક ..!

જેમણે મારી આંગળીઓ પકડી અને
મને ચાલવાનું શીખવ્યું
આવા મારી માતાને જન્મદિવસની શુભેચ્છાઓ ..!

હાર્યો થાક્યો માનવી અંતે માઁને પોકારે,
ઈશ્વર પણ આવે દોડી મદદે માઁ તણા પોકારે.

Advertisement

જીવનનો થાક ઉતરે ખોળે માઁ,
અશ્રુઓ થંભે પાલવ થકી માઁ,
મનને શાંતિ મળે ફરે હાથ માથે માઁ,
ઉદરે હાશકારો મળે જમણ હાથે માઁ,
સ્નેહ પામીયે નિસ્વાર્થ સંગે માઁ.

માઁ તારા ઉપકારનો બદલો ના હોઈ શકે કોઈ,
પણ તારા સંસ્કારને જાળવી રાખવું મારા હાથમાં હોઈ.

ભગવાનના મંદિરમાં માત્ર એક જ પ્રાર્થના,
તેને હંમેશા ખુશ રાખો જેમણે મને જન્મ આપ્યો.

Advertisement

Mummy/Mom Birthday wishes in Gujarati

birthday wishes for mother in gujarati

જે માતાએ મને જન્મ આપ્યો
જેમણે મારા માટે લોરી ગાયું
આજે તમારો જન્મદિવસ છે
હું તમને નમન કરું છું માતા

ત્રણ જગતના સ્વામી
માતા વગર ભિખારી
Happy Birthday mummy

તમારા જેવી મા હોય
હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું.
મારા માટે તમે આકાશના તારાઓ છો.
આવા મારી માતાને જન્મદિવસની શુભેચ્છાઓ ..!

Advertisement

તું સંગાથે હોઈ માઁ તો શું જોઈએ,
તારા આશિષ હો સાથ શું જોઈએ,
સ્નેહ મળે તારો અવિરત શું જોઈએ,
બસ ઈશ્વર આગળ માગું તારી ખુશી શું જોઈએ.

Birthday wishes for Mother in Gujarati

માઁ એક અરજ તારો સ્નેહ અવિરત સંગે સદા વરસે,
બસ જીવનમાં ડગલે -પગલે તારા આશિષ માટે જીવન ના તરસે.

Advertisement

સફળતા તમને ચૂમે.
સુખ તમને ગળે લગાવે.
તક તમને પસંદ કરે.
સમૃદ્ધિ તમારો પીછો કરે.
પ્રેમ તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો તમારી આસપાસ રહે…
જન્મદિવસની શુભેચ્છા મમ્મી

વ્હાલી મમ્મી ક્યાંક તારૂં દિલ દુભાવું તો માફ કરજે,
પણ એક સીમા થી વધુ લાગે તો એક ગાલે તમાચો જરૂર ફટકારજે.

મને એક જવાબદાર વ્યક્તિ બનાવવા માટે
ખુબ ખુબ આભાર
happy birthday my mother

Advertisement

માઁ તારૂં મને વઢવું મને સુધારવા ને કાજ,
કયારેક પડી જતો માર પણ ખુબજ,
ત્યારે વ્હાલ તારૂં માર કરતા વધી જતુ બમણુંજ,
ને મારી સાથે તારા અશ્રુઓ વહી જતા અઢળકજ,
ત્યારે મારો તારા પરનો ગુસ્સો પણ થઈ જતો જાણે ગાયબજ,
મોટા થયાને એ યાદ આવતાં સઘળું વરસતું માન તુજ માટે અવિરતજ.

માઁ તું મારા માટે મેઘધનુષ છે મારા જીવનમાં,
જે સદા સાથે રંગો હોઈ પણ દેખાય જ્યારે ભેજ વધવા લાગે જીવનમાં.

birthday quotes for mother in gujarati

Birthday wishes for Mother in Gujarati

Advertisement

એ પ્રભુને મારી પ્રાર્થના છે
તમારું આવનારું વર્ષ અને તમારું બાકીનું જીવન
પ્રેમ અને આનંદથી ભરેલા રહો.

સૌથી પેલા માઁ ને સંભારે જીવ,
જાણે અજાણે પણ સમજે જીવ,
ઈશ્વર સુધી સંદેશો મોકલે એકજ જીવ,
જે સરળતાથી પૂર્ણ થાય માઁ થકી જીવ.

માઁ જીવનમાં ક્યાંક અટકું છું તો ક્યાંક ભટકું છું,
પણ તારા આશિષ થકી સદા માર્ગ સરળ બનતા આગળ વધુ છુ.

Advertisement

જન્મદિવસની શુભેચ્છા મમ્મી અને મમ્મી ને જન્મદિવસ ની શુભકામના

માઁ તારી મમતા તો છે અનંત દરિયો ના કદી વ્હાલની છોળો અટકે,
બસ ઈશ્વર તને ક્યાંય મારા થકી ઓછપ ના અપાવે ને મારો સ્નેહ અવિરત ટકે.

ચંદ્રની કળાઓ જેમ વધતો – ઘટતો તારો ગુસ્સો માઁ,
પણ સ્નેહ તારો અવિરત જાણે સૂર્યનો ઉગવાનો નિયમ તેમજ માઁ.

હું મારા ઉઠવાને કાજે મુકતો એલાર્મ માઁ,
પણ તું શાને ઉઠી જતી અડધો કલાક વહેલા મુજ પહેલા માઁ.

Advertisement

માઁ આજે ભલે થયો મોટો પણ છું તો એજ નાનપણનો તારો કાનો,
હા આજેપણ તારી વઢ ખાવાને તને અણગમતું કાર્ય કરતો છાનોમાનો.

માઁ ભલે હોવ તારા થી દુર હું આજે તારી લાડકી, તોફાની, નટખટ ઢીંગલી,
પણ તારી યાદોને વાગોળવા હું લાવી છું સાસરે તે અપાવેલી મારી પહેલી ઢીંગલી.

મમ્મી તું વઢે ને હું રિસાવું,
તારૂં મને વ્હાલથી હાથે થી જમાડવું,
આજે પણ એજ હું જંખુ,
ચાલને ફરી આજ એ પુનરાવર્તન કરવું.

Advertisement

માઁ તારા હ્રદયમાં વસુ હું,
ને મારા હ્રદયે વસે તું.

માઁ તે હંમેશા મારી ખુશીને પ્રાધાન્ય આપી તારી ઇચ્છાઓ ને તરછોડી મૂકી,
આજ હું તારી ઈચ્છાને પ્રાધાન્ય આપું ચાલુ તારા પાલવને પકડી દુન્યવી વાતો એક કોર મૂકી.

માઁ ત્યાગ,સંયમ, સહનશીલતામાં તારા તોલે તો ના આવી શકું હું,
પણ જ્યારે કોઈ કહે તારી પ્રતિકૃતિ હું છું ત્યારે સાતમા આસમાને પહોંચી જતી હું.

Advertisement

માઁ તારો ખોળો ખુંદી હું મોટી થઈ,
પણ જ્યારે મારા ખોળાનું ખૂંદનાર આવ્યું બાળક ને માઁ થઈ,
ત્યારે તારી દરેક રોક -ટોક ની સાચી કદર મને થઈ.

માઁ તારૂં વ્હાલ ચાંદાનાં તેજ જેવું લાગે શીતળ,
જીવનમાં આવેલા અંધકારને પળવારમાં કરી દે તું ભૂતળ.

નંદિનીબા ઝાલા
(સ્નેહ)

Advertisement

we hope that you will like this જન્મદિવસની શુભેચ્છા મમ્મી all birthday wishes for mother in gujarati make sure you share this wishes with your family members. tell us in comments that how was this happy birthday mummy in gujarati wishes. thanks fore reading all the birthday quotes for mother in gujarati and happy birthday mummy in gujarati.

Advertisement

Advertisement

Share and Enjoy !

Shares
Shares