છોકરીઓ માટે ગુજરાતી ઇન્સ્ટાગ્રામ કૅપ્શન્સ | gujarati caption for instagram for girl

Advertisement

Gujarati Caption for Instagram for Girl : સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા લોકો તેમની વર્તમાન છબીઓ પોસ્ટ કરવા માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે અને આ છબીઓ પોસ્ટ કરતી વખતે તેઓ કેટલાક captions પણ ઉપયોગ કરે છે. પરંતુ તમારી સાથે ઘણી વખત એવું બની શકે છે કે તમે ઈન્સ્ટાગ્રામ પર કોઈ તસવીરો પોસ્ટ કરવા જઈ રહ્યા છો અને તમને કેપ્શન શું આપવું તે સમજાતું નથી. તેથી આ લેખમાં અમે કેટલાક Gujarati Caption for Instagram for Girl એકત્રિત કર્યા છે.

Gujarati Caption for Instagram for Girl

આજકાલ બધી વાત જતી કરવામાં નહિ
પણ જેવા સાથે તેવા થવાની જ મજા છે..❤️

Gujarati Caption for Instagram for Girl

ઓછું બોલું છું એનો મતલબ એવો નથી કે કંઈ સમજતી નથી…💫

Advertisement

જેવી મને સમજો છો એનાથી થોડી અલગ છું
સાચું કહું પણ યાર હું માણસ ખૂબ જ મસ્ત છું..🥰

હું જ એક સર્વ શ્રેષ્ઠ વ્યક્તિ છું
મારા પોતાના માટે..💫

ભૂલ હોઇ તો હું માફી માંગીશ
અને નઈ હોય તો કોઈના પણ બાપ સાથે લડીશ 😎

Advertisement

સમજમાં તો આવું છું
પણ સમજીના શકશો
સાચું કહું તો
તમે મારું કઈ ઉખાડી પણ નઈ શકશો

કોઈ ખુશ રાખે એ જરૂરી નથી
તમે પોતાની જાતે ખુશ રહો એ જરૂરી છે..🥰

રિસાવું પણ ત્યાં જ છું
જ્યાં હું મારું કોઈક પામુ છું..❤️

Advertisement

એટલી તો કાબિલિયત રાખું છું
કે કોઈ તમાશો ના જોઈ
એટલી તો હિંમત રાખું જ છું
કે કોઈ આંગળીના ચીંધે..💫

સફળ છું એ મારી મહેનત પર છું
લોકો શું કહેશે એની મને જરાય પરવાહ નથી..❣️

પડીને ફરી ઊભી થઈને જ રઈશ
બતાવીશ લોકોને પણ
હું જે કહું છું એ કરીને જ રહું છું..💫

Advertisement

કાચ બધાને ખૂચે છે
અને એ જ અરીસામાં આખી દુનિયા જોવે છે
મારું પણ એવું જ કંઇક છે
કાચ માંથી અરીસો બનવાનું શરૂ કરી દીધું છે..🥰

કર્મ પર ભરોસો રાખું છું
બસ ગમે ત્યાં પાપ ન થાય એવી જ આશા રાખું છું..💫

બધા જ મને સમજી શકે એવું જરૂરી નથી
અમુક માણસો હીરાને ન પારખી શકે …😎

Advertisement

છોકરીઓ માટે ગુજરાતી ઇન્સ્ટાગ્રામ કૅપ્શન્સ

જે મારાથી નફરત કરે છે
એને કહેવું છે કરતા રહો
બધા જ મને સમજી શકે એના લાયક નથી.. 😎

વાત ભલે ગમે એવી હોય પણ એટલું જરૂર કહીશ
મારા મોં પણ સ્માઇલ જ હોય…❤️

gujarati caption for instagram for girl

તમે જ તમારી ખુશીઓ માટેનું સૌથી મોટું કારણ છો..😊

Advertisement

આ સમય બધું જતું કરવામાં નહીં
પણ જેવા સાથે તેવા થવામાં છે..💫

હસતી રહું છું કદાચ એ દુનિયાને નથી ગમતું પણ
મને પણ ખુશ જ રહેવામાં કઈ નથી નડતું..😎

જો હું પ્રેમ દિલથી કરી શકું છું
તો વહાલા નફરત પણ કરી જ શકું છું..💫

Advertisement

બધા જ મને સમજી શકે એવું જરૂરી નથી
અમુક માણસો હીરાને ન પારખી શકે …😎

ચહેરા તો યાદ જ છે
કોણ ક્યાં અને કેવા બદલાયા છે..💫

સમય આવશે ત્યારે જરૂર બતાવીશ
આજે જીતેલાને કાલે જરૂર હરાવીશ..❣️

Advertisement

સમય સમયની વાત છે
આજે તું હસીલે કાલે દિવસ મારા પણ આવશે જ..🥰

આશા છે કે તમને આ બધા Gujarati Caption for Instagram for Girl ગમશે. ઇન્સ્ટાગ્રામ કૅપ્શન વિશે તમે શું વિચારો છો અમને જણાવો. આ પોસ્ટની મુલાકાત લેવા અને વાંચવા બદલ આભાર.

Read more

Advertisement
Advertisement

Share and Enjoy !

Shares
Shares