(અંકલ) કાકા માટે જન્મદિવસની શુભેચ્છાઓ | Birthday Wishes for Uncle in Gujarati

Advertisement

Best Birthday Wishes for Uncle in Gujarati & કાકા માટે જન્મદિવસની શુભેચ્છાઓ : મિત્રો, કાકા એક એવી વ્યક્તિ છે જેની સાથે આપણે આપણા દુ:ખ, સુખ વગેરે વહેંચી શકીએ છીએ. કાકા આપણા માટે ઘણું કરે છે અને સંકટ સમયે હંમેશા આપણી પાછળ ઉભા રહે છે.

જો તમારા કાકાનો પણ જન્મદિવસ છે અને તમે કાકા માટે જન્મદિવસની શુભેચ્છાઓ શોધી રહ્યા છો, તો આ લેખ અંત સુધી વાંચતા રહો. કારણ કે આજના લેખમાં અમે કાકા માટે જન્મદિવસની શુભેચ્છાઓ (Birthday wishes for uncle in Gujarati) લઈને આવ્યા છીએ. તો ચાલો શરુ કરીએ.

BIRTHDAY WISHES FOR UNCLE IN GUJARATI

BIRTHDAY WISHES FOR UNCLE IN GUJARATI

આપના જન્મદિવસે બધી ખુશીઓ તમારી હોય
હોય આપનો દિન અને શુભેચ્છાઓ અમારી હોય
🎂આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ🎂

Advertisement

કરું પ્રાથના પ્રભુને એ જ
થાય પૂરી મનોકામના તમારી
આવ્યો હોય જન્દિવસ તમારો અને
હોય શુભકામનાઓ તમને અમારી
🎂મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎂

દિવસ આવ્યો છે ઉજાણીનો,
કુટુંબના સભ્યો ક્યાં ઘટે છે✨
વાત આવી છે તમારા લાંબા આયુષ્યની
ત્યાં અમારી શુભકામનાઓ ક્યાં ઘટે છે🎂
🎂આપને આપના જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ 🎂

કાકા માટે જન્મદિવસની શુભેચ્છાઓ

કાકા શબ્દ હોય છે ફકત બે જ મૂળાક્ષરનો
પણ આખી જિંદગી સાથ આપી જાય છે
માથે રાખે છે હાથ સદાય
અને બીજા પપ્પાની કમી પૂરી કરી જાય છે
🎂મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎂

Advertisement

આંસુની ધારા પણ સ્મિતમાં ફેરવાય જાય,
દુઃખ તમારું સરનામું ભૂલી અને સુખમાં પરિવર્તન થઈ જાય,
અસફળ થતું કામ સફળ થઈ જાય,
બસ એવી જ રીતે મારી બધી જ શુભકામનાઓ ભગવાન દ્વારા સાચી થઈ જાય 💫🎉
🎂આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ🎂

કાકા માટે જન્મદિવસની શુભેચ્છાઓ

કરું યાદ આપના દરેક જન્મદિવસ પર
કરું પ્રાથના આપની તંદુરસ્તીની
આપ રહો હંમેશા ખુશ
એવી પ્રભુને પ્રાર્થના
🎂આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ🎂

રહી ગયેલા બધાં જ કામ તમારા આ વર્ષે પૂરા થાય,
અને અને તમારા નસીબનું બધું જ સુખ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું
🎂મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎂

Advertisement

વિતે મંગલમય વર્ષ તમારું
દુઃખ તમારું કદી થાય નહીં
ધન ભંડાર ભરેલા રાખે સદા તમારા
સુખ સમૃદ્ધિ રહે આપના આંગણે
🎂મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎂

તમારા જન્મદિવસ પર એવી જ પ્રાર્થના તમારા મુખ પરનું હાસ્ય ક્યારેય દૂર નહીં થાય 🎉
તમારા જીવનમાં દુઃખ નું મોજું ક્યારેય પણ પાછું ન ફરી શકે🥰
🎂આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ🎂

Birthday Wishes for Uncle in gujarati

દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય
આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના
🎂આપને આપના જન્મદિવસની શુભકામના🎂

Advertisement

તો મિત્રો આશા છે કે તમને તમારા કાકા સાથે શેર કરવા માટેના શ્રેષ્ઠ જન્મદિવસની શુભેચ્છા સંદેશો મળ્યા હશે. તમે તમારી પસંદની આ કવિતાઓમાંથી કોઈપણ કોપી કરી શકો છો અને તમારા કાકા સાથે કાકા માટે જન્મદિવસની શુભેચ્છાઓ શેર કરી શકો છો, આ સિવાય તમે તમારા કાકાના જન્મદિવસ પર આ કાકા માટે જન્મદિવસની શુભેચ્છા સંદેશને સ્ટેટસ તરીકે પણ રાખી શકો છો. BIRTHDAY WISHES FOR UNCLE IN GUJARATI તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો. આભાર…

Read More

Advertisement

Advertisement

Share and Enjoy !

Shares
Shares