70 માં જન્મદિવસની શુભેચ્છાઓ | Happy 70th Birthday Wishes in Gujarati

Happy 70th Birthday Wishes in Gujarati : નમસ્કાર મિત્રો, જો તમે કોઈ માટે 70મા જન્મદિવસની શુભેચ્છાઓ શોધી રહ્યા છો તો આ પોસ્ટ તમારા માટે ઉપયોગી થશે. કારણ કે આ પોસ્ટમાં અમે ગુજરાતીમાં 70મા જન્મદિવસની કેટલીક શ્રેષ્ઠ શુભેચ્છાઓ શેર કરવા જઈ રહ્યા છીએ.

તમે આ જન્મદિવસની શુભેચ્છાઓનો ઉપયોગ તમારા પ્રિયજનો સાથે તેમના જન્મદિવસ પર શેર કરવા માટે કરી શકો છો. તમે આ સંદેશાઓની નકલ કરી શકો છો અને ફેસબુક, વોટ્સએપ અને અન્ય સામાજિક પ્લેટફોર્મ દ્વારા તેમની સાથે શેર કરી શકો છો.

70TH BIRTHDAY WISHES IN GUJARATI

Happy 70th Birthday Wishes in Gujarati

તમારા જીવનની બધી ખુશીઓ તમને મળી જ ગઈ હશે,
અને ૭૦ વર્ષ દરમિયાન જે ખુશીઓ નથી પામી શક્યા એ બધી જ તમારા જીવનમાં આવે એવી શુભકામનાઓ🥰
🎂તમને તમારા ૭૦માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎂

૬૯ વર્ષ પતાવી અને ૭૦ વર્ષમાં પ્રવેશ થયો છે,
અને મનમાં અમારા શુભેચ્છાઓનો વરસાદ થયો છે,
આવનારું વર્ષ આપના માટે બધી જ ખુશીઓ લઈને આવે
એવી શુભકામના પાઠવું છુ..🥰🎂
🎂તમને તમારા ૭૦માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎂

દિવસ આવ્યો છે ઉજાણીનો,
કુટુંબના સભ્યો ક્યાં ઘટે છે✨
વાત આવી છે તમારા લાંબા આયુષ્યની
ત્યાં અમારી શુભકામનાઓ ક્યાં ઘટે છે🎂
🎂તમને તમારા ૭૦માં વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુકામનાઓ 🎂

રહી ગયેલા બધાં જ કામ તમારા આ વર્ષે પૂરા થાય,
અને અને તમારા નસીબનું બધું જ સુખ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું 🎂
🎂તમને તમારા ૭૦માં વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુકામનાઓ 🎂

કિસ્મતમાં પૂરી થવાની હોય કે ન હોય
તમારી બધી જ ઈચ્છાઓનું માન રાખું છું💫
અને તમારા ૭૦માં જન્મદિવસે તમારી
બધી જ ઇચ્છાઓ પૂરી કરી શકું એવા આશીર્વાદ માંગુ છું
🎂🎉
🎂તમને તમારા ૭૦માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎂

HAPPY 70TH BIRTHDAY WISHES IN GUJARATI

Happy 70th Birthday Wishes in Gujarati

પ્રતિબિંબ બનીને ચાલ્યા છે અમે તમારુ,
આશીર્વાદ ફર્યા છે અમને તમારા
આપી શકીએ સૌ સુખ તમને સદાયને માટે
જન્મદિને આપીએ શુભેચ્છાઓ આપને🎂
🎂 Happy 70 Birthday 🎂🎉

ખાડા જો તમને નડે ક્યાંક,ત્યાં પૂરવા માટે હંમેશા હાજર રહીશ,
ખૂટે જો કદી પ્રેમ કોઈનો, વરસાવી દઈશ ત્યાં મારી બધી લાગણીઓ
થાય પૂરી બધી મનોકામના તમારી
જો ક્યાંક ખૂટે કોઈની શુભકામનાઓ,તો ભરી દઉં તમારું દામન મારી શુભેચ્છાઓથી😍
🎂તમને તમારા ૭૦માં વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુકામનાઓ 🎂

આજે એ દિવસ આવી ગયો છે જેની રાહ જોવાય રહી હતી
શું આપું તમને ઉપહાર તમને તમારા જન્મદિને
આપ્યો છે પ્રેમ ખોબો ભરીને
કરજો સ્વીકાર દામન ફેલાવીને🎂
💫તમને તમારા ૭૦માં વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુકામનાઓ 🎉

70 માં જન્મદિવસની શુભેચ્છાઓ

70 માં જન્મદિવસની શુભેચ્છાઓ

કામ કર્યાનો સંતોષ તમને મળી ગયો છે
હવે આંખલડી તરસે છે એ દિવસની રાહ માં
જ્યારે થશે ઉજાણીનો માહોલ
અને ઉજવાશે દિવસ તમારો🎂😍
💫તમને તમારા ૭૦માં વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુકામનાઓ 🎉

ગયા વર્ષ કરતા આવનારું વર્ષ તમારા માટે સુખ અને શાંતિ લઈને આવે,
રહી ગઈ હોય કોઈ ઈચ્છા તમારી થાય પૂરી મન ભરીને
પ્રાર્થના હાથ જોડી ભગવાનને
રહે સલામત જીવન તમારું🎂
🎂તમને તમારા ૭૦માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎂

કર્મ કર્યાનું ફળ આજે મળ્યું છે
જ્યાં ઉંમરમાં એક વર્ષ વધ્યું છે
વાત કરતા હતા ૬૯ વર્ષની
ત્યાં ૭૦મું વર્ષ આવ્યું છે
💫તમને તમારા ૭૦માં વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુકામનાઓ 🎉

તમારા જન્મદિવસે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ
ફૂલોની સુગંધની જેમ તમારું જીવન મહેકતું રહે
દીવાની જ્યોત જેમ તમારું જીવન હંમેશા ઉજ્વળ રહે
અને વિત્યા ૬૯ વર્ષ કરતા ૭૦મુ વર્ષ તમારા માટે વધારે સુખ લઈને આવે..🎁
🎂તમને તમારા ૭૦માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎂

70 માં જન્મદિવસની શુભેચ્છાઓ

આંસુની ધારા પણ સ્મિતમાં ફેરવાય જાય,
દુઃખ તમારું સરનામું ભૂલી અને સુખમાં પરિવર્તન થઈ જાય,
અસફળ થતું કામ સફળ થઈ જાય,
બસ એવી જ રીતે મારી બધી જ શુભકામનાઓ ભગવાન દ્વારા સાચી થઈ જાય 🎂
💫તમને તમારા ૭૦માં વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુકામનાઓ 🎉

ખુશીનો પાર નથી રહેતો જ્યારે વાત તમારા જન્મદિવસની આવે છે,
માહોલ હસે ઉજાણીનો અને દિલમાં એક આશા હસે,
૧૦૦ વર્ષની થાય ઉંમર તમારી
અને ખુશીઓની બહાર રહે સદા આપને🎁
💫તમને તમારા ૭૦માં વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુકામનાઓ 🎉
70th Birthday Wishes in Gujarati

Happy 70th Birthday Wishes in Gujarati આ પોસ્ટ વાંચવા બદલ આભાર. આશા છે કે આ તમારા માટે ઉપયોગી હતું. ખાતરી કરો કે તમે આને અન્ય લોકો સાથે પણ શેર કરો છો. આ 70માં જન્મદિવસની શુભેચ્છા સંદેશ (70th birthday wishes in gujarati) મળ્યા પછી તમારા પ્રેમીઓ ખૂબ ખુશ થઈ શકે છે.

Read More

Share and Enjoy !

Shares

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shares