Birthday Wishes for Grandmother in Gujarati : મિત્રો, દાદી એવી વ્યક્તિ છે જે તેના પૌત્ર-પૌત્રીઓને સૌથી વધુ પ્રેમ કરે છે. માતા-પિતા પછી જો કોઈ આપણને સૌથી વધુ પ્રેમ કરતું હોય તો તે દાદીમા છે. દાદીમા આપણા માટે ઘણું કરે છે, નાનપણથી લઈને મોટા થવા સુધી, દાદીની ફરજ છે કે આપણને સારી બાબતો શીખવીને સારા માર્ગ પર લાવે.
દાદીમા આપણા માટે ઘણું કરે છે, તેથી આપણે પણ તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવી જોઈએ. તો ચાલો birthday wishes for grandmother in gujarati શરૂ કરીએ. dadi quotes in gujarati
દાદી ને જન્મદિવસની શુભકામના
દાદી પૌત્રની મિત્રતા,
છે સૌથી ન્યારી
હેપ્પી બર્થ ડે દાદી
તમારો અમને ખૂબ સાથ મળ્યો છે
તમે ખૂબ સંભળાવ્યા છે નાનપણમાં હાલરડાં,
જન્મદિવસના ખાસ અવસર પર
હું આપું છું દાદીમાને શુભકામાનઓ.
હેપ્પી બર્થ ડે દાદી.
જ્યારે મારી સુંદરતા વિશે લોકો પૂછે છે
તો હું માત્ર તમારું નામ કહું છું
મારી દાદીને જન્મદિવસની શુભકામના
birthday wishes for dadi in gujarati
ઝૂકીને ચાલે છે
ધીમી છે તેમની ચાલ
ઉંમર ભલે વધી ગઈ
પરંતુ આજે પણ મારી દાદી મને લાગે છે કમાલ!
હેપ્પી બર્થ ડે દાદી
જ્યારે હું નાનપણમાં રડતો હતો
તો મારી દાદી આખી રાત ઊંઘતી ન હતી
દાદીઓ તો ઘણી છે સંસારમાં
પણ મારાં દાદી જેવી દાદી કોઈ નથી
birthday wishes for grandmother dadi in gujarati
મારા મનથી,
હું તમારો આભાર માનું છું
દુનિયાનાં સૌથી શ્રેષ્ઠ દાદીમાં બનવા બદલ.
મારા અનમોલ દાદીને જન્મદિવસની શુભેચ્છા.
મને યાદ નથી કે છેલ્લી વખત મેં ક્યારે તમને
આ કહ્યું હતું, પણ દાદી તમે જ એ કારણ છો
કે મારી દુનિયા આટલી સુંદર છે.
મને તમારી એ જ રીતે જરૂર છે
જેવી એ હવાની જેનાથી હું શ્વાસ લઉં છું.
જન્મદિવસની શુભકામના.
પ્રેમ અને ખુશી એ મહિલાને જેમણે મારા
પર ખૂબ જ ધ્યાન આપ્યું અનેવર્ષો સુધી ઘણી વાર મને ભેટી પડી.
જન્મદિવસની શુભકામના.
તમારો ચહેરો અને ત્વચા જ એ વસ્તુ છે
જેનાથી તમારી ઉંમર દેખાય છે.
પરંતુ તમારું મન હજી પણ એક નાના બાળક જેવું છે.
મારી દાદીને જન્મદિવસની શુભેચ્છા!
Birthday wishes for grandmother in Gujarati
દાદી એ બાળકના જીવનમાં બીજી મા હોય છે.
મારા માટે તમે મારાં માતા,
બહેન અને મિત્ર છો.
મને ખૂબ ખુશી છે કે હું તમારો પૌત્ર છું.
તો મિત્રો આ દાદી માટે જન્મદિવસની શુભેચ્છાઓ (Birthday wishes for dadi in Gujarati) હતી. આશા છે કે તમને આ જન્મદિવસની શુભેચ્છાઓ ગમશે. જો તમે આના કરતાં વધુ શુભેચ્છાઓ જાણો છો, તો અમને ટિપ્પણીઓમાં જણાવો. વાંચવા માટે આભાર।
READ MORE