પુત્ર જન્મ અભિનંદન | Congratulations Message for Newborn Baby Boy in Gujarati

Advertisement

Congratulations Message for Newborn Baby Boy in Gujarati : બાળકનો જન્મ કોઈપણ પરિવાર માટે શુભ ક્ષણ હોય છે. આવનાર બાળક પરિવારમાં અનેક ખુશીઓ અને નવા સ્પંદનો સાથે આવે છે. દરેક વ્યક્તિ આવનાર બાળકના સ્વાગતની તૈયારી કરવા લાગે છે। જો તમારા કુટુંબમાં, સંબંધીઓમાં કે મિત્રોમાં કોઈના ઘરે નવું બાળક જન્મવા જઈ રહ્યું હોય તો આ લેખમાં પુત્રના જન્મદિવસની શુભકામનાઓ આપને ચોક્કસ કામમાં આવશે.

આ લેખમાં મેં પુત્રના જન્મદિવસની શુભેચ્છાઓ – Congratulations Message for Newborn Baby Boy in Gujarati ખાસ એકત્રિત કરી છે. તમે આ અભિનંદન સંદેશાઓ એવા યુગલોને મોકલી શકો છો જેમને પુત્ર પ્રાપ્ત થયો છે અને તેમને અભિનંદન આપી શકો છો. તો ચાલો વધુ સમય બગાડ્યા વિના શરૂઆત કરીએ.

Congratulations Message for Newborn Baby Boy in Gujarati

Congratulations Message for Newborn Baby Boy in Gujarati

તમારા પરિવારમાં એક અણમોલ ગણાતી ખુશીઓની લહેર આવી છે,
મીઠાઈ વહેચાવો ગામમાં તમારા ઘરે નવુ મહેમાન આવ્યું છે
🥰તમારા ઘરે દીકરાનો જન્મ થયો એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❤️

Advertisement

નવુ મહેમાન આવ્યું અને ખુશીઓ અપાર લાવ્યું
થયા મોં મીઠા અને આંખમાં અશ્રુ આવ્યા
થયો ઉજવણીનો માહોલ કારણકે
ઘરમાં દીકરો આવ્યો છે💓
❤️દીકરાનો જન્મ થવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન 😍

વાટ જોઈ રહ્યા હતા કેટલાય મહિનાથી
અને એ અવસર આવી ગયો છે
કરી રહ્યા હતા કે આવશે નવુ મહેમાન
અને ઘરમાં એક દીકરો આવી ગયો છે
🥰તમારા ઘરે દીકરાનો જન્મ થયો એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💓

મળે તમામ ખુશીઓ લાડકાને
કરશે કુળનું નામ ઉજ્વળ,
એજ આશાઓ સાથે
આપી શુભકામના આપને ❤️
🥰દીકરાનો જન્મ થવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન 😍

Advertisement

આપી છે ભેટ ભગવાનએ
દીકરા સ્વરૂપે,
કરશે કુળનું નામ ઉજ્વળ એ
એની નામના સ્વરૂપે ❤️
🥰તમારા ઘરે દીકરાનો જન્મ થયો એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💓

અટકેલા બધા કામ ફરી ગયા
જ્યારે એ દીકરાના પગલાં ઘરમાં પડી ગયા,
લઈને આવ્યો છે એક અનેરો જ લગાવ
કે એને જોતાં જ સૌ કોઈ એનામાં જ ભળી ગયા😍
🥰તમારા ઘરે દીકરાનો જન્મ થયો એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💓

પુત્ર જન્મ અભિનંદન

મહિનાઓ પહેલાં ખબર મળી હતી
નવુ મહેમાન પધારશે
ત્યારથી વાટ જોવાઈ રહી હતી ક્યારે આવશે હીરો દુર્લભ
દીકરા તારા વિના ક્યાં રહેવાશે❣️
🥰દીકરાનો જન્મ થવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન 😍

Advertisement

ગણેશજીનો અવતાર મનાતો હોય એવો દીકરો તમને ભગવાન એ આપ્યો છે
ઉજાળશે તમારા કુળને એવો કુળદીપક આપને મળ્યો છે
🥰તમારા ઘરે દીકરાનો જન્મ થયો એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💓

કરું વિનંતી પ્રભુને આપે બધાને સંતાન એવું
કરે રોશન મા-બાપને આખા જગમાં💝
મળ્યું છે આપને અવસર
આપ્યો છે દીકરો પ્રભુએ આપના દામનમાં🥰
🥰તમારા ઘરે દીકરાનો જન્મ થયો એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💓

કહેવાને દીકરી હોય છે લક્ષ્મીસ્વરૂપ
પણ દીકરો પણ ગણેશ સ્વરૂપથી ઓછો નથી હોતો
બે કુળ ઉજાળે એ દીકરી તો
આખા ઘરને સંભાળે એ દીકરો
🥰તમારા ઘરે દીકરાનો જન્મ થયો એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💓

Advertisement

કરીશું ઉજાણી એ વાત પર
દીકરો જન્મ્યો આજ 💓
મીઠાઈ વહેંચવો ગામમાં કારણકે
એક દિવસ માથે પહેરશે એ તાજ 👑
🥰તમારા ઘરે દીકરાનો જન્મ થયો એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💓

તો મિત્રો, આશા છે કે તમને તમારા પુત્રના જન્મદિવસ પર આપવામાં આવેલી શુભેચ્છાઓ ગમશે. તમે આ બધામાંથી તમારા મનપસંદ CONGRATULATIONS MESSAGE FOR NEWBORN BABY BOY IN GUJARATI સંદેશાઓને કોપી કરીને મોકલી શકો છો. અમને આશા છે કે આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થયો છે. જો તમે ગુજરાતી ભાષામાં જન્મદિવસની શુભેચ્છા સંદેશ અને અન્ય શુભકામનાઓ મેળવવા માંગતા હો, તો તમે અમારી વેબસાઇટ https://wishgujarati.com/ ની મુલાકાત લઈ શકો છો।

READ MORE

Advertisement
Advertisement