જન્મદિવસ ની શુભકામના બહેન | Birthday wishes for sister in Gujarati

Birthday wishes for sister in Gujarati : મિત્રો, જો માતા પછી કોઈ તમને સૌથી વધુ પ્રેમ કરે તો તે તમારી બહેન છે. બહેન ને માતા નું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. અને આ બહેનને જન્મદિવસની શુભકામનાઓ આપીને ખુશ કરવું એ આપણી ફરજ છે. એટલે જ આજના લેખમાં અમે બહેન નો જન્મદિવસ શુભકામના સંદેશ તમારા માટે લાવ્યા છીએ. આ જન્મદિવસ ની શુભકામના બહેન સંદેશ – sister birthday wishes in gujarati તમારી બહેનને ચોક્કસપણે ગમશે. તો ચાલો bahen birthday wishes gujarati શરૂ કરીએ.

birthday wishes for sister in gujarati

birthday wishes for sister in gujarati

મારી વ્હાલી,
રમૂજી અને મસ્તીખોર બહેનને
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

જ્યારે જ્યારે વઢ પડતી ત્યારે તુજ સહારે આવતી,
મારા કાર્યો પુરા કરવા તુજ આગળ મદદે વધતી,

દીદી, તમે દુનિયાનાં સૌથી વ્હાલાં,
ધ્યાન રાખનારાં અને સાથ આપનારાં બહેન છો.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

ચાંદ કરતાં વ્હાલી ચાંદની;
ચાંદનીથી ભરેલી વ્હાલી રાત;
રાત કરતાં વ્હાલું જીવન;
અને જીવન કરતાં પણ વ્હાલી મારી બહેન

જન્મદિવસની શુભકામનાઓ બહેન

તમે હંમેશાં મારા માટે પ્રેરણાનો સ્રોત રહ્યાં છો.
તમે મને એ રીતે સમજો છો જેવું બીજું કોઈ સમજી શકતું નથી.
તમને જન્મદિવસની શુભકામનાઓ.

મુજ હૈયા કેરો હાર ને વસે ત્યાં વ્હાલી મારી નાની બહેન,
હૈયે ઉમળકો હેતનો સઘળી જીદ કરૂં પૂર્ણ તારી બહેન,
તુજ જન્મદિવસે જોઈ તારા ચહેરાની ખુશી છલકતી બહેન,
વીસરું વીત્યા વર્ષો ને ભાસુ તુજને મુજ ખોળે રમતી નાની બહેન.

“જાન” કહેનારી કોઈ ગર્લફ્રેન્ડ હોય કે ન હોય
પરંતુ “ઓય હીરો” કહેનારી એક બહેન ચોક્કસ હોવી જોઈએ

બહેન નો જન્મદિવસ

big sister birthday wishes in gujarati

વ્હાલી બહેન…
લાખોમાં એક મળે છે તારા જેવી બહેન,
અને
કરોડોમાં એક મળે છે મારા જેવો ભાઈ…
😂😂😂
હેપ્પી બર્થ ડે બહેન… સદા હસતી રહે

તમારાં જેવી બહેન હોવાથી
મારું જીવન જન્નત કરતાં પણ સુંદર બની ગયું.
આઈ લવ યૂ દીદી! હેપ્પી બર્થ ડે

happy birthday wishes for sister in gujarati
birthday wishes for sister in gujarati

“સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે.
હેપ્પી બર્થ ડે ટુ યુ”

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
Happy Birthday

જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.

happy birthday wishes for sister

લડીયે – ઝઘડીયે ગમે તેટલું અંતે તુજ મને મનાવતી,
નાની બહેન ભલે તું હતી પણ સદા સાથ નિભાવી મોટી બની જતી,

માં પછી જ઼ો કોઈ સ્થાન લઈ શકે તો એ દીદી,
માંની ખોટ સાલે નહીં એ બીકે કરતી બમણો વ્હાલ દીદી, 2
ડગલે-પગલે રોક ટોક અંતે તો ભલુંજ ઇચ્છતી દીદી,
ભાઈને સુધારવા કંઈપણ પગલું ભરવા તૈયાર દીદી,
કોઈ ગર્લ ફ્રેન્ડ હોઈ તો કહી દેજે હો સેટિંગ કરાવતી દીદી,
માથે ટાપલી મારી જોજે હો મારાથી કશુ ના છુપાવીશ કહેતી દીદી,
આજ જન્મદિવસ આપનો છે સોનેરી ઉગે સૂરજ દીદી,
સંગે સૂરજ આપના જીવનમાં લાવે સોનેરી પળો દીદી,
બસ વઢજો, લડજો ને મારજો પણ સાથે રહેજો સદા દીદી,
ખૂબ ખૂબ ‘સ્નેહ’ ભરી શુભેચ્છાઓ જન્મદિવસની મારા વ્હાલા દીદી.

લડતા ઝઘડતાં ભલે આખો દિવસ પણ જ઼ો કોઈના થકી આવે આસું,
તો વ્હાલી બેન તારો વીરો લાવે એની આંખે આસું,

sister birthday wishes in gujarati

બેની મારી લાડકવાઈ આજ ઉજવું જન્મદિવસ તેનો જાણે કોઈ અવસર,
તેની ખુશી કાજે ઉજવવાને ના છોડું તેનો હું વીર કોઈ અવસર.

તમે જે માંગો એ મળે,
તમે જે શોધો એ મળે,
જન્મદિનની શુભેચ્છા.

sister birthday wishes in gujarati

આજ તારા જન્મદિવસે ઈશનો આભાર માની તારી ખુશી માંગી હતી,
મળે તારો ‘સ્નેહ’ સાતે ભવ એવી અરજ ઈશ પાસે થતી.

આજ કાલ ની પાપા પગલી કરતી લાડકી બહેન,
આંગળી ચીંધી જીદ કરતી થઈ ગઇ લાડકી બહેન,
તારા જન્મદિવસે આજ ફરી એજ પળ નજરે તરે ઢીંગલી સમી બહેન,
જેમ તું મોટી થઈ પળભરમાં જાણે નજર સમક્ષ નાનકડી બહેન,
તેમ તારા નાના નાના સ્વપ્નો હકીકતે પરિણમે મોટા સ્વરૂપે બહેન,

જન્મદિવસ ની શુભકામના બહેન
બહેન નો જન્મદિવસ

બહેનનો પ્રેમ એક સફેદ રોશની છે,
જેનાથી નાનપણની કિલકારીઓ એક સંગીત બનીને ગુંજે છે.

આખી દુનિયાનાં એક ખૂબ જ પ્રેમાણ
અને કાળજી રાખનારાં બહેન બનવા માટે ખૂબ ખૂબ આભાર!
મારા વ્હાલાં બહેનને,
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

દુનિયાની સૌથી પ્રેમાળ અને
સુંદર મહિલાને (મારી વ્હાલી બહેન)
જન્મદિવસની શુભકામના.

જન્મદિવસ ની શુભકામના બહેન
બહેન નો જન્મદિવસ

એવું કહેવાય છે કે બહેનો પૃથ્વી પર પરીઓનું બીજું રૂપ હોય છે.
તમે પાક્કું મારા માટે એ છો.
જન્મદિવસની શુભકામના!
આગામી વર્ષ તમારું ખૂબ સારું રહે!

બહેન તારા આવવાથી લાગ્યું ભાગ પડ્યો મુજ વ્હાલ મહીં,
પણ જેમ જેમ મોટી થવા લાગી તું- મને મળ્યો બમણો વ્હાલ તુજ થકી, 1
બહેન તારા આવવાથી લાગ્યું ભાગ પડ્યો મુજ વ્હાલ મહીં લાગી અણગમતી હતી,
પણ જેમ જેમ મોટી થવા લાગી તું- મને મળ્યો બમણો વ્હાલ ને તુજ મનગમતી હતી,
જ્યારે જ્યારે વઢ પડતી ત્યારે તુજ સહારે આવતી,
મારા કાર્યો પુરા કરવા તુજ આગળ મદદે વધતી,
લડીયે – ઝઘડીયે ગમે તેટલું અંતે તુજ મને મનાવતી,
નાની બહેન ભલે તું હતી પણ સદા સાથ નિભાવી મોટી બની જતી,
આજ તારા જન્મદિવસે ઈશનો હું આભાર માની માગતો તારી ખુશી,
મળે તારો ‘સ્નેહ’ સાતે ભવ એવી અરજ ઈશ પાસે થતી.

birthday wishes for sister in gujarati

તમે માત્ર મારાં બહેન નથી,
પરંતુ સારા મિત્ર અને માર્ગદર્શક પણ છો.
જન્મદિવસની શુભકામના, બહેન!

જન્મદિવસ ની શુભકામના બહેન

વ્હાલી બહેના તમે મારા આંગણના મહેમાન મોંઘેરા,
ખબર ક્યાં કેટલો સમય વીતે સંગે રહો મોંઘેરા,
દરેક પળ ને ઉજવીયે તમો સંગે જાણે તહેવાર મોંઘેરા,
એક એક યાદ તાજી રહે જીવનભર તેવા કરીયે સત્કાર મોંઘેરા,
તો આજ કેમ વિસરીયે તમોનો જન્મદિવસ અમે એ પળ મોંઘેરા,
જ્યારે થયું આગમન અમો આંગણે તમોનું લક્ષ્મીસ્વરૂપા મોંઘેરા,
આજ એ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને સંગે ભેટ સોગાત શબ્દો સમી મોંઘેરા.

બહેન નો જન્મદિવસ શુભકામના

હું એ વ્યક્તિને શુભકામના પાઠવવાનું
કેવી રીતે ભૂલી શકું છું જેઓ મારાં બીજાં માતા બનીને રહ્યાં છે.
જન્મદિવસની શુભકામના!

વ્હાલનો દરિયો ખોબા જેવડા જીવતરમાં એક બહેન,
સંગે ઉછળે કુદે મોજાં સરીખી સુખ દુઃખ મહીં એક બહેન,
જન્મદિવસે આજ તારા તને શુભેચ્છાઓ આપતો ભાઈ,
સઘળા સ્વપ્ન પૂર્ણ થજો તારા તેવી મનોકામના રાખતો ભાઈ.

નાની મારી બહેન સદા રહે તુજ મુખે મુસ્કાન,
તારી મારી અજીબો ગરીબ જીવનની પળોની દાસ્તાન,
જન્મદિવસની તને અઢળક મારા તરફથી વધામણી ને વ્હાલ,
બસ આમજ રહે તારા મારી સદાય ટશન સંગે જાજેરો વ્હાલ.

દીદી નો જન્મદિવસ જાણે ભાઈ માટે મહોત્સવ,
ઉજવવાને અવસર ના ચુકે દીદી તારો ત્રાસવાદી ભાઈ મહોત્સવ.

– નંદિનીબા ઝાલા
સ્નેહ)

So friends this was some of the best બહેન નો જન્મદિવસ શુભકામના – birthday wishes for sister in gujarati. You can share this sister mate shayari and big sister birthday wishes gujarati text with your sister on her birthday. Thanks for reading this article.

READ MORE :